Wednesday 18 December 2019

રાંદલમાંની સ્તુતિ

રાંદલમાંની સ્તુતિ 


લીપ્યું ને ગુંપ્યું મારૂં આંગણું રે માડી ,
પગલીનો પાડનાર દેજો રાંદલમાં  ...
ધોયેલો ધફોયેલો મારો સાડલો રે,
મારા ખોળાનો ખૂંદનાર દેજો રાંદલમાં  
વંશનો વેલો રન્નાદે વધારજો  રે ,
શ્રાદ્ધનો નાખનાર દેજો રાંદલમાં  ...
એકતા અનેક કરજો ભગવતી 
આપજો માં પુત્ર પરિવાર રાંદલમાં  ...

રાંદલમાં નું વ્રત

રાંદલમાં નું વ્રત 


આ વ્રત રવિવાના દિવસે થઇ છે  . આ દિવસે વ્રત કરનારે સવારે વેહલા  ઉઠી ,નહી- ધોઈ  મંદિર આગળ બાજોટ ઉપર રાંદલમાની છબી મૂકી દીવો કરવો  . પછી તેમનું ધ્યાન ધરવું આ વ્રતમાં એકટાણું કરતી વખતે મીઠા વગરની રોટલી અને ખીર લઇ શકાય  .ફરાળમાં સફેદ વસ્તુ લેવી  .આ વ્રત 11,21,31,41 કે 51 રવિવાર કરી શકાય  છે  .પુત્રપ્રાપ્તિ  ઈચ્છનારે આ વ્રત અવશ્ય કરવું  .

Thursday 5 December 2019

ચામુંડામાં ની સ્તુતિ

ચામુંડામાં ની સ્તુતિ 


અહે ધન્ય ચામુંડા શક્તિ તમારી કહું શું કથા એક જીહ્વા મારી 
કાળા જોઈ તમારી સહુ દેવ લાજ પરામ્બાશ્રી ચામુંડા દેવી બિરાજી 
સદાકાળ ભક્તિ તમારી જ માંગુ જનેતા અનીતિ થાકી દૂર ભાગું 
ચાહું દયા માત એક અવાજે દયા કરી ચામુંડાના શરણમાં  લેજે  .

Wednesday 4 December 2019

ચામુંડામા નું વ્રત

ચામુંડામા નું વ્રત 


માં ચામુંડાનું નવ રવિવારનું  વ્રત હોય છે    .  આ વ્રત કારતક કે ભાદરવ મહિના સિવાય ના કોઈપણ માસથી શરુ કરી શકાય છે  .કોઇપણ માસના પ્રથમ રવિવારે   સૂર્યાસ્ત થયા પછી એક બાજોટ કે પાટલા ઉપર લાલ વસ્ત્ર  પથારી, એના પર ત્રણ મુઠી ચોખા કે ઘાઉં મૂકી એના પર માં ચામુંડાની છબી મુકવી  . માની સ્થાપના બાદ મને ચાંદલો કરી અક્ષત થી વધાવવા   .ઘી દીવો પ્રગટાવી જમણા હાથે એટલે કે આપણા ડાબા હાથે પાટલા પર મુકવો  .ત્રણ અગરબત્તી કરવી એક નાગવેલ ના પણ પર એક સોપારી મુકવી  .ત્યાર પછી માં ચામુંડા ના વ્રત ની વાર્તા વાંચવી કે સાંભળવી  .સાંભળતી વખતે હાથ માં ચોખા રાખવા  .વાર્તા પછી આરતી કરી મને થાળ ધરવો , શક્ય હોય તો સુખડી નો થાળ ધરાવો  .જો ન બની શકે તો ફળ ,પેંડા કે બીજી કોઈપણ મીઠી વસ્તુ ધરાવી શકાય છે  .થાળ બાદ પ્રથમ પ્રસાદ પોતે લઇ બાકીનો પ્રસાદ ઘરમાં અને પાડોશમાં વેહચી દેવો  .વ્રત ના દિવસે એકટાણું કરવું   .ફલાહાર પણ કરી શકાય છે  .

Monday 25 November 2019

માગશર માસ તહેવારો અને વ્રત

માગશર માસ  તહેવારો અને વ્રત 

ધનુમાર્સ 
પિતૃપૂજન 
કાળભૈરવ 
  ગીતા જયંતિ 
  શ્રીદુત્ત જયંતિ 
વિષ્ણુ પંચક


Sunday 10 November 2019

Thursday 7 November 2019

કારતક માસ ના વ્રત તહેવારો (ગોવર્ધન ઉત્સવ ,દેવદિવાળી.....તારા ભોજન)

કારતક  માસ ના વ્રત અને તહેવારો (ગોવર્ધન ઉત્સવ ,દેવદિવાળી.....તારા ભોજન)


કારતક માસ 
1) અન્નકૂટ (બેસતું વર્ષ)
2)જ્યાં પાંચમી 
3)લાભ પંચમ 
4)ગોપાષ્ટમી 
5)અક્ષયનોમ 
6)ગોવર્ધન ઉત્સવ 
7)ભીષ્મ પંચક 
8)શનિ પ્રોધોષ વ્રત 
9)નાગ વ્રત 
10)દેહવર્તિ  વ્રત 
11)દેવદિવાળી 
12)અમરદીપ 
13)તારા ભોજન 

Sunday 20 October 2019

કડવા ચોથ

કડવા ચોથ 


કારતક મહિનાની અંધારી ચોથના ને કડવા ચોથ કહેવાય છે    .  આ વ્રત ફક્ત પરણેલી સ્રીઓ  કરે છે  .  તે  પોતાના પતિના સુખ ,સમૃદ્ધિ ને સુરક્ષા માટે આ વ્રત કરે છે  .  વ્રત કરનારે આખો દિવસ કંઈપણ લેવું નહિ     .રાત્રે  ચંદ્રદર્શન કારિયા પછી ચંદ્રને અર્ઘ્ય   આપી ઉપવાસ કરવો   .પછી પતિના દર્શન કરી તેના હાથે પાણી પીવું આ દિવસે માટીમાંથી ગૌરીની મૂર્તિ બનાવી તેની પૂજા કરવી   .


ભાઈ બીજ

                           ભાઈ બીજ 

કારતક સુદ  બીજ ને ભાઈ બીજ કહેવામાં આવે છે . એ  દિવસે ભાઈ બહેનને ઘેર જમવા જાય છે અને જમી કરીને બેહનને યથાશક્તિ ભેટ આપે છે .

Wednesday 16 October 2019

અંબામા નું વ્રત

                           અંબામા નું વ્રત 


આ વ્રત કોઈપણ સ્રી કે પુરુષ કરી શકે છે .આ નવ મંગવારેનું વ્રત છે  . કોઈપણ અડચણ આવી જાય કે પછી ના મંગળવારે આ વ્રત વધુ કરી લેવું  . કુદરતી રીતે એક મંગળવાર પડી જાય તો વ્રતની વિધિને અસર થતી નથી   . સ્ત્રીઓએ ઉજવણી વખતે પાંચ તેથી વધુ સૌભાગ્યવતી બહેનો કે કુમારિકાઓને જમાડવી  .ઉ જવણી વખતે પુરોષોએ માત્ર દશ બાર વર્ષના બાળકોને અથવા સાંઠ વર્ષની આસપાસના વૃદ્ધને જમાડવા   .
ઉપરાંત કીડિયારું પુરી શકાય, પંખીઓને ચણ ,કૂતરાને રોટલો નાખી શક્ય છે  .

Friday 27 September 2019

નવરાત્રી વ્રત કથા

નવરાત્રી વ્રત કથા 


ચૈત્ર માસની શુક્લ પક્ષ (સુદ)ના પડવેથી નોમ સુધી તેમજ આસો માસના શુક્લ પક્ષ (સુદ) ના પડવેથી નોમ સુધી નવરાત્રી મનાવવામાં આવે છે   . આમ વર્ષમાં બે વખત નવરાત્રી મનાવવામાં આવે છે  .આમાં નવગૌરી ( નવદુર્ગા)નું પૂજન-અર્ચન, ઘટસ્થાપન,વ્રત ગરબા આદિ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવે છે   .

Wednesday 11 September 2019

અનંત ચૌદશ


અનંત ચૌદશ 



આ વ્રત ભાદરવા સુદ ચૌદશ ને દિવસે કરવામાં આવે છે   .શેષશય્યા ઉપર પોઢેલા ભગવાન   વિષ્ણુનું  આ વ્રત છે   . વ્રત કરનારે સવારે નહી -ધોઈ બજોઠ કે પાતાળ પર કેળના પાન બાંધી મંડપ તૈયાર કરવો   .તેમાં નદીના પવિત્ર જળથી ભરેલો તાંબાના ઘડા નું સ્થાપન કરવું   .આ ઘડા ઉપર દુર્વા ના બનાવેલા શેષનાગ મૂકી તેમની પૂજા કરવી   .રેશમી દોરામાં સોનાના તાર ગુંથી,તેની ચૌદ ગાંઠો વળી,એ દોરાને હાથમાં બાંધવો   .વ્રત ના દિવસે રાત્રે જાગરણ કરી પ્રભુસ્મરણ કરવું   .બ્રાહ્મણોને જમાડવા અને યથાશક્તિ દાન -દક્ષિણા આપવી   .આમ આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવામાં આવે છે  .

Monday 9 September 2019

ગોત્રાટ વ્રત

ગોત્રાટ  વ્રત


ભાદરવા સુદ તેરસથી આ વ્રત શરુ થાય છે.તે ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે  .વ્રત કરનારે નહી - ધોઈ ઇસ્ટ દેવની પૂજા કરી ને ગાયનું પૂજન કરવું ,તેને ઘાસ ખવડાવવું, પાણી પિવડાવવું  . આ ત્રણ દિવસ ઉપવાસ કરવો   .ત્રણ  દિવસ સુધી ઘીનો અખંડ દિપક બળવો  .આ વ્રત કરવાથી આપણાં પાપોનો નાશ  થાય છે  ,અને આપણને સુખ ,સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે  .પુત્રની ઇચ્છાવાળાઓએ આ વ્રત અવશ્ય કરવું  .

Thursday 5 September 2019

ધરો આઠમ વ્રત કથા

ધરો આઠમ વ્રત કથા / Dhro Atham Vrat


ભાદરવા સુદ આઠમ ના દિવસે આ વ્રત થઇ છે  . વ્રત કરનારે સવારે વેહલા ઊઠી નાહી -ધોઈને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની માફક અમારા કુળનો વંશવેલો વધજો  .તે દિવસે ટાઢું જમવું  .

Monday 2 September 2019

કેવડા ત્રીજ વ્રત

                         કેવડા ત્રીજ વ્રત 


આ વ્રત ભાદરવા સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે  . એ  દિવસે સવારે વેહલા ઉઠી ,નાહી -ધોઈ ,ઘરકામથી પરવારી મહાદેવના મંદિરે જવું  .મહાદેવજીનું ભક્તિભાવ પૂર્વક પૂજન કરી ,સર્વ વનસ્પતિ,બીલીપત્રો।,પુષ્પો અને કેવડો ,ચડાવવા  .આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને કેવડો સૂંઘીને દિવસ પસાર કરવો  .

Saturday 31 August 2019

સામા પંચમ વ્રત કથા /ઋષિ પાંચમી

         સામા  પંચમ વ્રત કથા /ઋષિ પાંચમી

            /Rushi Panchami Vrat Katha 


ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ કહે છે  . મોટે ભાગે  સ્ત્રીઓ રજોદર્શન વખતે જાણીયે -અજાનિયે  થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે   .આ દિવસ ઋષિપંચમી તરીકે ઓળખાય છે   .વ્રત કરનારે સવારે વેહલા ઊઠી , અઘેડાનું દાતણ કરવું   . શરીરે માટી ચોળી માથામાં આંબળા ની ભૂકી નાખી માથું ચોળવું  .આ દિવસે ઉપવાસ કરવો  .સામો ખાવો તથા ફળાહાર કરી શકાય  .

Thursday 29 August 2019

ગણેશ ચોથ વ્રત કથા

Ganesh Chaturthi vrat Katha
ગણેશ ચોથ વ્રત કથા


ભાદરવ સુદ ચોથને ગણેશ ચોથ કહેવામાં આવે છે  .આ વ્રત કરનારે ઘરમાં વાજતે -ગાજતે ગણપતિદેવની સ્થાપના કરવી, રોજ ગણપતિ નું પૂજન કરવું ,ગણપતિ ની પવિત્ર કથા કરવી ,મીઠાવાળી ચીજ ખાવી નહિ  .ગણપતિ ને લાડુ તથા માલપુઆનું નૈવેદ્ય ધરાવવું  . ભોજન કરતી વેળા બોલવું નહિ   .રાત્રે ભજન-કીર્તન કરી ચંદ્રદર્શન કરવું  .

Friday 23 August 2019

વીર પસલી વ્રત કથા


વીર પસલી વ્રત કથા (વાર્તા )

ભાઈ ની રક્ષા કરતું વ્રત 



શ્રવણ માસના પેહલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થઇ છે,અને બીજા રવિવારે પૂરું થઇ છે  .આ દિવસે બેહેન ભાઈને ઘરે જમવા જાય છે અને બેહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે   . આ વ્રત ભાઈના કલ્યાણ માટે ,તેના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે  

Tuesday 20 August 2019

દેબોદ એક ટોલેમિક મંદિર

દેબોદ  એક ટોલેમિક મંદિર 

(Debod ,a Ptolemaic  temple)


દેબોદ  એક ટોલેમિક મંદિર બીજી સદીનું ઈજીપ્તીયન મંદિર છે   .
ટેમ્પ્લો દ દેબોદ ઈજીપ્તની દક્ષિણમાં સ્થત થયેલું હતું   .
આ મંદિર આદિમલામ દેવ અને દેવી  ઇસિસ ને સમર્પિત છે.
મંદિર નું નિર્માણ બીજી સાદી મેરો  ના રાજા આદીજાલમની દ્વારા કરવામાં આવ્યું  હતું  . છઠ્ઠી સદી ના અંતે નિરુસીયસને ખ્રિસ્તી ધર્મ માટે રૂપાંતરિત કાર્ય બાદ મંદિર ને સીલ કરવામાં આવ્યું હતું  .પથ્થરો નું પુનઃ નિર્માણ કરી ને 1972 માં જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું   .
મંદિર એટલું જૂનું છે કે તેમાં માત્ર 10 માણસ નો પ્રવેશ થઇ શકે છે  .અમુક જગ્યા માં પ્રવેશ વર્જિત છે. મંદિર માં જવા માટે લાઇન માં કલાકો  સુધી  ઉભું રેહવું પડે છે  .

મેડ્રિડ સ્પેઇન માં દેબોદ મંદિર કઈ રીતે આવ્યું ?

ઈજીપ્તની મહાન અસ્વાન ડેમ નું નિર્માણ 1960 માં શરુ થયું હતું। વિશાલ તળાવ ની લંબાઈ 500 કિલોમીટર હતી   .જેને કારણે પૂર આવ્યું અને પુરાતત્વીય સ્મારકોનો અંત થયો.
લોઅર ન્યુબિયાની સાઈટ્સ ,તેના પાણી હેઠળ કાયમી ડૂબી ગઈ  .
ઈજીપ્ત અને સુદામાની વિનંતી પર ,યુનેસ્કો એ મંદિર અને સ્મારકો ને બચાવવાનું કાર્ય હાથ માં લીધું  .
ચાર મંદિરો બચાવવા માં આવ્યા હતા, ઈજીપ્ત એ  જે દેશોમાં થી સૌથી વધુ યોગદાન આવ્યું અને દાન માં આપ્યા   .
1968 માં સ્પેઇન એ ટેમ્પલ દ દેબોદ મેળવ્યું , અબુ સિમ્બલના મંદિર ને બચાવવા માટે  .
ભૂતપૂર્વ કુએટરલ લા  મોન્ટાનાની સાઈટ પર 1970 માં એષલોર્સ મેડ્રિડ સ્પેઇન પોંહચીયા અને મંદિર ની સ્થાપના કરવામાં આવી   .
1972 માં નાગરિકો એને પ્રવસીયો  માટે  મંદિર ખુલીયું  .







Monday 19 August 2019

જન્માષ્ટમી વ્રત કથા

                             જન્માષ્ટમી વ્રત કથા 


શ્રાવણ વદ આઠમ,તેને જન્માષ્ટમી કહેવામાં આવે છે   .આ દિવસે મધ્યરાત્રીએ શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો  . આ દિવસે વ્રત કરનાર સવારે નાહી -ધોઈ શ્રીકૃષ્ણનું પૂજન કરે છે અને આખો દિવસ ફળાહાર કરી ને ઉપવાસ કરે છે. મધ્યરાતે મંદિરમાં જઈ શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન કરે છે  .વ્રત કરનારે નીચેની કૃષ્ણ કથા વાંચવી કે સાંભળવી  .

Friday 16 August 2019

નાગપંચમી વ્રત કથા

                       નાગપંચમી વ્રત કથા 


શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી  . આ દિવસે વ્રત કરનારે સવારે વેહલા ઉઠી ,નાહી-ધોઈ પાણિયારે નાગનું ચિત્ર દોરી ,ઘીનો દીવો કરી,પૂજા કરવી  .પછી બાજરીના લોટની ફુલેર બનાવી ધરાવવી  .તે દિવસે એકટાણું કરવું   .એમાં આગલા દિવસના પલાળેલા મઠ ,મગ,બાજરી,કાકડી તથા અથાણું ખાય શકાય  .આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઉતરે છે.


Monday 12 August 2019

બોળચોથ વ્રત

                                બોળચોથ વ્રત


શ્રાવણ વદ  ચોથને દિવસે આ વ્રત આવે છે. વ્રત કરનાર આ દિવસે સવારે નિત્યકર્મથી પરવારી કકું ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું  પૂજન કરવું તથા એકટાણું જમવું  .વ્રત કરનારે એ દિવસે ઘઉં ની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવી નહિ  .આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવી ખવાય છે.

Sunday 11 August 2019

સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત

સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત 


સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત કોઈપણ સોમવારથી કરી શકાય છે  . આ વ્રત દર સોમવારે કરવાનું   .એકે સોમવાર પાડવો નહિ   .વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું   .આ વ્રતમાં શિવજીની પૂજા કરવી,એકટાણું કરવું  .

Friday 9 August 2019

બળેવ

બળેવ 


બળેવ  એટલે રક્ષાબંધન  .શ્રાવણ સુદ પૂનમના દીવસે રક્ષાબંધન આવે છે.રક્ષાબંધન  એટલે ભાઈ-બહેનનાં નિર્મળ પ્રેમનો અમૂલ્ય ઉત્સવ  .આ દિવસે બેહેન ભાઈને ઘરે જઈ ,ભાઈને હાથે રાખડી બાંધે છે  .તેના બદલામાં ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે  .
રક્ષાબંધનની ઘણી કથાઓ છે  .તેમાં એક કથા આવી છે :

દેવરાજ ઇન્દ્ર દાનવો સાથે બાર વર્ષ સુધી લડતા લડતા થાકી ગયા  .આ વખતે બૃહસ્પતિએ આગમન થયું તેમણે ઇન્દ્રને કહ્યું "હે સુરેન્દ્ર !હું તમારું મંગલ કરવા રક્ષાબંધન કરું છું।  .મારા આર્શીવાદથી તમે દૈત્યોનો સરળતાથી નાશ કરી શકશો  .

આમ કહી બૃહસ્પતિએ રક્ષા તૈયાર કરી આપી  .આ રક્ષા ઈન્દ્રાણી એ  દેવરાજનાં હાથ પર બંધાતા ,ઇન્દ્ર વિજેતા બન્યા  .
આમ પહેલાના વખતમાં યુદ્ધમાં જતા પતિ કે પુત્રને માતા કે બેહેન રાખડી બાંધી તેમના વિજય માટે પ્રભુને પ્રાથના કરતા હતાં   .જયારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કુંતામાતાએ અભિમન્યુના કાંડા પર બાંધી હતી  .એ  રાખડી જ્યાં સુધી અભિમન્યુના કાંડા પર સુરક્ષિત હતી,ત્યાં સુધી તે યુદ્ધમાં વિજય મેળવતો રહ્યો  .

ચિતોડની રાણી જોધાબાઈએ પોતાની માતૃભૂમિના રક્ષણોથે મોગલ બાદશા હુમાયુને મોક્લી ,તેને પોતાનો ભાઈ બનાવ્યો હતો  .આમ રાખડીનો મહિમા ઘણાં વર્ષોથી ચાલ્યો આવે છે  .

આ દિવસે બ્રાહ્મણો સવારે વેહલા ઊઠી નદીએ જય સ્નાન કરી ,જૂની  જનોઈને બદલી ને નવી જનોઈ ધારણ કરે છે  .જૂની જનોઈ તેઓ જળ માં  પધરાવી દે છે  .
બળેવને કેટલાક લોકો "નારિયેળી પૂનમ " પણ કહે છે   .આ દિવસે સાગર ખેડુઓ સાગર માં શ્રીફળ હોમી સાગર દેવનું  પૂજન કરી પછી જ વહાણે ચડે છે.
આમ આ દિવસે બ્રાહ્મણો,ભાઈ,બેહનો તથા સાગર-ખેડુઓ માટે જ આનંદ-ઉત્સવનો દિવસ છે  .

Wednesday 7 August 2019

શીતળા સાતમ ની વ્રત કથા

શીતળા સાતમ ની વ્રત કથા

 

શ્રાવણ વદ સાતમ ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે.વ્રત કરનાર સવારે વેહલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે   .આખો દિવસ રાંધણછઠ્ઠનું રાંધેલું ટાઢું ખાય છે  .આ દિવસે ચૂલો સળગાવવો નહિ   .ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળવી   .

Saturday 3 August 2019

ભાખરીયા સોમવાર ની વ્રત કથા

            ભાખરીયા સોમવાર ની વ્રત કથા 



આ વ્રત શ્રાવણ માસના પેહલા સોમવારથી શરુ કરવામાં આવે છે   . વ્રત કરનારે ત્રણ,પાંચ સાત એમ એકી સંખ્યામાં મહાદેવજીને બીલીપત્ર ચડાવવાં અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી  .તે દિવસે ભાખરીયા સોમવારની વાર્તા સાંભળવી ,મહાદેવજીને ભાખરીનું નૈવેદ્ય ધરાવવું ,ઉપવાસ કરવો અને ભાખરીનો લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે.



Friday 2 August 2019

સાકરિયો સોમવાર ની વ્રત કથા

સાકરિયો સોમવાર ની વ્રત કથા 


શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત કરવું  .આ વ્રત ઘણું કઠણ છે  .સોમવારે  સવારે વેહલા ઊઠી નાહીધોઈ શંકર ભાગવાના નામનો દીવો કરી 100 ગ્રામ સાકાર લઈ  મંદિરે જવું  .પછી સાકરના ચાર સરખા ભાગ કરી,એક ભાગ મહાદેવજીને ધરાવવો,સાકરનો બીજો ભાગ રમતાં બાળકોને આપવો ,ત્રીજો ભાગ પોતે પ્રસાદ  તરીકે લેવો અને ચોથો ભાગ નદી ,કુવા કે તળાવમાં પધરાવી દેવો।આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો  .પછી સાકરીયા સોમવારની વાર્તા સાંભળવી   .


Thursday 1 August 2019

ફૂલકાજલી વ્રત

                              ફૂલકાજલી વ્રત 



આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે   . આ વ્રત શ્રાવણ સુદ ત્રીજ ને દિવસે કરવામાં આવે છે આ વફરાટ ફૂલ સુંધી ને કરવામાં આવે છે  .




Wednesday 24 July 2019

સોળ સોમવાર ની વાર્તા

                   સોળ સોમવાર ની વાર્તા 


આ વ્રત શ્રવણ માસના પ્રથમ સોમવાર થી શરૂ કરી સોળ સોમવાર સુધી કરવાનું હોઈ છે.દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જય શિવ-પાર્વતી ની પૂજા કરી એકટાણું કરવું  .પૂજા કર્યા બાદ સોળ સોમવારની વાર્તા સાંભળવી અને તે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી ૐ નમઃ શિવાય-ૐ નમઃ શિવાય  અમે બોલવું  .આ વ્રત દરેક નરનારી કરી શકે છે  .તે સર્વ ઈચ્છા પૂર્ણ કરનારું વ્રત છે.



Sunday 21 July 2019

જીવંતિકા માતા ની વ્રત કથા

                જીવંતિકા માતા ની વ્રત કથા 



આ વ્રત શરૂઆત શ્રાવણ માસના પહેલા  શુક્રવાર થી થાય છે. જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે.વ્રત કરનારે સવારે વેહલા ઉઠી ,નહિ-ધોઈ,લાલ વસ્ત્રો પહેરવાં। પાંચ દિવેટ નો દીવો કરી ,એક પાટલા  ઉપર દીવો મૂકી ,પત્ર ,પુષ્પ ,ચોખા,કંકું વગેરે થી જીવંતિકા દેવી નું પૂજન કરવું  .ભક્તિભાવ પૂર્વક વંદન કરી માં ને પ્રાથના કરવી  . તેમની કથા - વાર્તા વાંચવી  . માતાજી ને પ્રસાદ માં લાપસી કરી ,નૈવેદ્ય ધરાવું   . જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજુ કરવી  . સંકલ્પ માતાજી આગળ રજુ કરવો   .માતાજી ને  ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો   .એક જ સમય પ્રસાદ લેવો   . એ દીવસે પીળાં વસ્ત્રો પહેરવાં નહિ   .  

Friday 12 July 2019

ગૌરી વ્રત કથા

                               ગૌરી વ્રત કથા 

આ વ્રત અષાઢ સુદ અગિયારશ ને દિવસે શરુ થાય છે અને પૂનમે પૂરું થાય છે.આ વ્રત સૌપ્રથમ પાર્વતી-ગૌરીમાએ કરેલું,એટલે તે ગૌરી ના નામે ઑળખાય છે.આ વ્રત કુંવારિકાઓ કરતી હોઈ છે। વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું પડે છે.ગૌરી વ્રત કરનાર કુમારિકાને શ્રેષ્ઠ પતિ મળે ,સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે છે.


Sunday 7 July 2019

એવરત - જીવરત વ્રત કથા

એવરત - જીવરત વ્રત કથા 

નવી પરણેલી વહુ પરણ્યા પછી અષાઢ વદ તેરશથી આ વ્રત લે છે અને અમાસ ને દિવસે પૂરું કરે છે    . એ  દિવસે સવારે વહેલા ઉઠી ને  નાહીધોઈ ને  એવરત - જીવરત નામની દેવીઓનું પૂજન કરે છે।  દિવસે માત્ર ફળફળાદિ ખાઈને રાત્રે જાગરણ કરે છે. આ રીતે વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવાય છે. એ  વખતે પાંચ કે સાત બાહ્મણને જમાડી યથાશક્તિ દાન આપવું    . આ વ્રત પતિના ર્દીઘાયુ માટે છે   .



Saturday 6 July 2019

જયા -પાર્વતી વ્રત

                          જયા -પાર્વતી વ્રત 

આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવામાં આવે છે. એ દિવસે સવારે વહેલા ઊઠી નહિ-ધોઈ શંકરપાર્વતી નું પૂજન કરવું  .  એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું    . આ વ્રત કરવાથી સંતાન -સુખ  તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.



Tuesday 2 July 2019

અનેરી ખુશીઓ સાથે આવી રહેલા તહેવાર (2019 અંગ્રેજી વર્ષ ) (સાં 2075 ગૂજરાતી વર્ષ )

અનેરી ખુશીઓ સાથે આવી રહેલા તહેવાર (2019 અંગ્રેજી વર્ષ )
(સાં 2075 ગૂજરાતી  વર્ષ )

👉🏻4 / 7    *રથ યાત્રા*
👉🏻12/ 7   *ગૌરી વ્રત*
👉🏻14/7 *જયા પાર્વતી વ્રત*
👉🏻15 /8   *રક્ષા બંધન*
👉🏻20/ 8    *નાગ પાંચમ*
👉🏻21 / 8   *રાંધણ છઠ્ઠ*
👉🏻22/8 *શીતળા સાતમ*   ( બપોર પછી સાતમ બેસે એટલે બે દિવસ સાતમ રહેશે)
👉🏻24/ 8    *જન્માષ્ટમી*
👉🏻1 /9     *કેવડા ત્રીજ*
👉🏻2 /9   *ગણેશ ચતુર્થી*
👉🏻3 /9     *સામાં પાંચમ*
👉🏻29 /9    *નવરાત્રી*
👉🏻8 /10     *દશેરા*
👉🏻13 /10    *શરદ પૂનમ*
👉🏻25/ 10  *વાઘ બારસ*
                   *ધન તેરસ*
( બંને તથી એક જ દિવસે આવે છે .)
👉🏻26/ 10 *કાળી ચૌદસ*
👉🏻27 /10     *દિવાળી*
👉🏻28 /10     *નૂતન વર્ષ*
👉🏻29 /10   *ભાઈ બીજ*
👉🏻1 /11   *લાભ પાંચમ*
👉🏻12 /11  *દેવ દિવાળી*

ગણેશજી ની સ્તુતિ


ગણેશજી  ની સ્તુતિ


ગૌરી   ના   નંદન  તુજને  વંદન  ફંદ  નિકંદન સુખદાતા
અકે હાથ ત્રિશુલ રાજે,દૂજે પરશુ સુહાતા
ગજાનન નામ ધર્યા દેવી મિયા,મંગલ મસ્તક ભાતા
મુષક વાહન ચઢે સવારી ,રિદ્ધિ સિદ્ધિ સંગ ગણગાતા
ઉદર મોટું શીશ શોભતું,સુરનર મુનિગણ ધ્યાતા
વિઘ્નવિદારણ  કારણ  સુધારણ,ગુણપતિ આપ ગણાતા
ઘૃત સિંદૂર ને પુષ્પ પરિમલ ,મોદક ભોગ ભોગતા
જ્ઞાન પ્રકાશ કરો અંતરમાં , 'ખોડીદાસ' ગુણગાતા 

Thursday 27 June 2019

ગાણેશજી ની આરતી



ગાણેશજી ની આરતી


જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જા કે પાર્વતી પિતા મહાદેવ 
લડુઅન કા ભોગ લાગે સંત કરે સેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા 
એકદન્ત દયાવંત ચાર ભુજધારી મસ્તક સિંદૂર શોભે મૂષક કી સવારી 
જય ગણેશ જય ગણેશ દેવા માતા જ કી પાર્વતી પિતા મહાદેવ 
આંધણ કો આંખ દેત કોઢ઼િન કો કાયા બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા 
જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવ 
પાન ચઢે ફૂલ ચઢે ઔર ચઢે મેવા સબ કામ સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા 
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવ 

Aadhya sakti Arti

Aadhya sakti Arti
jai aadhya sakti, ma jai aadhya sakti,
aakhand Brahman dipavya (2) padve pragatiya ma
om jai om jai om ma jagdambe
dvitiya Bev swarup , shiv sakti janu ma Shiv sakti janu
brahma ganpati gaye har gaye har ma
om jai om jai om ma jagdambe
Tritiya tran swarup tribhuvan ma betha ma tribhuvan ma betha
Trayaa thki tarven  Tu tarveni ma
om jai om jai om ma jagdambe
Chothe chatura ma Laxmi ma sachara charvpya ma sachara char vpya
Char bhuja cho disha pragtiyadakshinma
om jai om jai om ma jagdambe
Panchme panch rushi panchme gun plasma ma pach me gunnpadma
Panch tatva tya sohiye panche tatvo ma
om jai om jai om ma jagdambe
Shasthi tu Narayan mahisasurmaryo ma mahisadur maryo
Narnarina rupe (2) vpyashaghadema
om jai om jai om ma jagdambe
Saptmesapt patal Sandhya savitri ma Sandhya savitri
Go ganga gayatri gauri gitama
om jai om jai om ma jagdambe
Asth me asthbhuja ayi ananda ma ayi ananda
Sunivar munivar janmya devodyitiyo ma
om jai om jai om ma jagdambe
navme nav kul nag seve nav durga ma seve nav durga
navratri na pujan shiv ratri na archan kidha har bhrama
om jai om jai om ma jagdambe
das me das avtar jai vijiya dasmi ma jai vijiya dasmi
ram a ram ramadiya(2) ravan roliyo ma
om jai om jai om ma jagdambe
akadashi agyarshi katyanika ma(2)kam durga kalika shama ne rama
om jai om jai om ma jagdambe
barse bala roop bahuchari ambama (2) batuk bhairav sohiye(2)
kal bhairav sohiye tara che tujma
om jai om jai om ma jagdambe
tersetulja roop tame tarunima(2)bhrama vishnu sadashiv gun tara gata
om jai om jai om ma jagdambe
chovdase choda roop chandi chamunda ma(2)bhavbakti kai appo chaturai kai appo
sihvahinima om jai om jai om ma jagdambe
poonam a khum baraiyo sabhaljo karuna ma shabhaljo karuna
vashistha deva vakhaniyamarkand deve vakhaniya gaye shubh kavita
om jai om jai om ma jagdambe
savant sol satavan solse bavis ma (2) savant sol  ma pragatiya (2)
reva ne tire ma ganga ne tire om jai om jai om ma jagdambe
trambavati nagari maya roopavati nagari ma manchavati nagari
sol sahastra tiya sohiye shama karo gauri ma daya karo gauri
om jai om jai om ma jagdambe
shiv sakti ni arti je koye gase ma je bhave gase
bhane shivanand swami (2) shuk sampati thase
har kailase gase ma amba dhukh harse
om jai om jai om ma jagdambe
shivsakhti ne bhajata antarma dharso ma (2) bhola bhavani ne bajata bav sagar tarso
om jai om jai om ma jagdambe
bav na janu bakti na janu nav janu seva ma (2) bhatt vallabh ne rakhiya saran seva leva
om jai om jai om ma jagdambe
om jai om jai om ma jagdambe

BOLO SHREE AMBE MATA KI JAI



ગાણેશજી ની આરતી

ગાણેશજી ની આરતી 
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જા કે પાર્વતી પિતા મહાદેવ 
લડુઅન કા ભોગ લાગે સંત કરે સેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા 
એકદન્ત દયાવંત ચાર ભુજધારી મસ્તક સિંદૂર શોભે મૂષક કી સવારી 
જય ગણેશ જય ગણેશ દેવા માતા જ કી પાર્વતી પિતા મહાદેવ 
આંધણ કો આંખ દેત કોઢ઼િન કો કાયા બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા 
જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવ 
પાન ચઢે ફૂલ ચઢે ઔર ચઢે મેવા સબ કામ સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા 
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવ 


ઉમા શંકર ની સ્તુતિ

ઉમા શંકર ની સ્તુતિ 



ઉમા ઈશુ હું આપને પાય લાગું ,કરી ભકતી તારી સદા મુક્તિ મંગુ;
નહિ અન્ય કોઈ મને વસ્તુ પ્યારી,દિયો ભક્તિ શંભુ સદાય તમારી। 
સહુ દેવના દેવ છે તું છે દેવ મોટો ,કરી ભક્તિ તારી ના રહે કોઈ તોટો ;
ભજે ભાવથી આપણે શ્રુષ્ટિ સારી,દિયો ભક્તિ શંભુ સદાય તમારી। 
દયા લાવીને દાસ ના દૂખ  કાપો ,મને શરણ જાણી સદા શુખ આપો;
છાની આપની છે મને પૂર્ણ પ્યારી ,દિયો ભક્તિ શંભુ સદાય તમારી। 

Thursday 20 June 2019

Shree Jagdamba Stuti

 Shree Jagdamba Stuti

tara anera swarupo anek,sachu kahu to janani ek 
shiva ane shiv nathi nirala,che nam juda tn na nirala
vishnuy tu che laxmi tu che ,bhramay tu che rchnay tu che
adi anadi prmeshvari tu, yksheshvari tu jgadikhvari tu
tu sharda tu surni jneta, jagdamba jagatni tu janeta
trilokma tu tp tyagdata, adrashya shakti tu jneta
niranjana chetn keri mata,jivo badha ek tne j gata
srushti tani tu diti ne aditi,pure puri ek j che tu sthiti

શ્રી જગદંબા સ્તુતિ 
તારા અનેરા સ્વરૂપો અનેક,સાચું કહું તો જનની તો જનની એક 
શિવ અને શિવ નથી નિરાળા,છે નામ જુદા તન ના નિરાળાં 
વિષ્ણુય તું છે લક્ષ્મીય તું છે ,બ્રહ્માય તું છે રચનાય તું છે 
આદિ અનાદિ પરમેશમવારી તું, યક્ષેશ્વરી તું જગદીશ્વરી તું 
તું શારદા તું સુરની જનેતા, જગદંબા જગતની તું જનેતા 
ત્રિલોકમાં તું તપ ત્યાગડાટ, અદ્રશ્ય શક્તિ જગની વિધાતા 
નિરંજન ચેતન કેરી માતા,જીવો બધા એક તને જ ગાતા 
શૃષ્ટિ તેની તું ડીટી ને અદિતિ,પુરેપુરી એક જ છે તું સ્થિતિ 

જગદંબા ની સ્તુતિ

જગદંબા ની સ્તુતિ 

તારા અનેરા સ્વરૂપો અનેક,સાચું કહું તો જનની એક 
શિવા અને શિવ  નથી નિરાળાં ,છે નામ જુદાં તન ના નિરાળાં 
વિષ્ણુ તું છે લક્ષ્મીય તું, બ્રહ્માય તું છે રચનાય તું છે 
આદિ અનાદિ પરમેશ્વરી તું,યક્ષેક્ષ્વરી તું જગદીક્ષ્વરી તું 
તું શારદા તું સુરની જનેતા,જગદંબા જગતની તું જનેતા 
ત્રિલોકમાં તું તપ ત્યાગદાતા,અદ્રશ્ય શક્તિ જગની વિધાતા 
નિરંજના ,ચેતન કેરી માતા, જીવો બધા એક તને જ ગાતા 
સૃષ્ટિ તાણી તું દિતી ને અદિતિ,પુરેપુરી એક જ છે તું સ્થિતિ 

Thursday 13 June 2019

Suryanarayan Stuti

Suryanarayan Stuti


te svita prbhrma prbhunu, nitya nirantr dhyan dhru
brg vrenythi vyapt vibhu vishvesh pde hu prnam karu
prero ravi mti sdgati aape, a vachno mukhthi ucharu te
srvagn srvaatr gati,shaktisvrne hu sada smru
srv krmna sakshi gani,hu nidh krmthi nitya daru
mn vani kaya thaki karyne ,anande aaj hu nmn kru
ati din alpgn ashkt,ksn pratiksn apradh karu
prm krupathi kshma krsho,to nvshidhu sada tru.

સૂર્યનારાયણ ની સ્તુતિ




સૂર્યનારાયણ ની સ્તુતિ 

તે સવિતા પરબ્રહ્મ  પ્રભુ નું ,નિત્ય નિરંતર ધ્યાન ધારું 
બર્ગ વરેણ્યથી વ્યાપ્ત વિભુ ,વિશ્વેશ પદે હું પ્રાણમ કરું 
પ્રેરો રવિ મતિ સદ્દગતિ આપે,એ વચનો મુખ થી ઉચારું તે 
સર્વજ્ઞ સર્વાતર ગતિ,શક્તિશ્વરને હું સદા સમરું 
સર્વ કર્મના સાક્ષી ગણી,હું નિધ કર્મ થી નિત્ય ડરું 
મન વાણી કાયા થાકી કાર્યને,આનંદે આજ હું નમન કરું 
અતિ દીન અલ્પજ્ઞ અશક્ત ,ક્ષણ પ્રતિક્ષણ અપરાધ કરું 
પરમ કૃપાથી ક્ષમા કરશો,તો નવસિંધુ સદા તરું 

Tuesday 11 June 2019

Shree Narasimha Bhagvan Arti with Translation

Shree  Narasimha Bhagavan Arti with Translation 

namas te narasimhaya
prahladahlada-dayine
hiranyakasipor vakshahsila-
tanka-nakhalaye

I offer my obeisances to Lord Narasimha who gives joy to Prahlada Maharaja and whose nails are like chisels
on the stonelike chest of the demon Hiranyakasipu.

ito nrisimhah parato nrisimho
yato yato yami tato nrisimhah
bahir nrisimho hridaye nrisimho
nrisimham adim saranam prapadye

Lord Nrisimha is here and also there. Wherever I go Lord Nrisimha is there. He is in the heart and is outside
as well. I surrender to Lord Nrisimha, the origin of all things and the supreme refuge.
Prayer to Lord Nrisimha
by Jayadeva Gosvami

tava kara-kamala-vare nakham adbhuta-sringam
dalita-hiranyakasipu-tanu-bhringam
kesava dhrita-narahari-rupa jaya jagadisa hare

O Kesava! O Lord of the universe! O Lord Hari, who have assumed the form of half-man, half-lion! All glories
to You! Just as one can easily crush a wasp between one’s fingernails, so in the same way the body of the
wasplike demon Hiranyakasipu has been ripped apart by the wonderful pointed nails on Your beautiful
lotus hands.

Thursday 6 June 2019

Aarti Shree Ma Khodiyar ni

Aarti Shree Ma Khodiyar ni



zine zine chokhaliye ne motide vadhaviya re,
utraro aarti khodiyar gher avya re,..(1)
anand mare aganiye me divda pragtaviya re,
manek mana thame tham dungariya dipavya re ...(2)
arasur ne amba aeva pavama pankavya re,
bhachar ma birdali aeva shankhal pursohaya re,(3)
rumjum rumjum radal madi honse ramva aveya re,
shivjine sahay kari yvnnete mariya re,(4)
navghan keri va re chadta bhale besi avya re,
mahisasurne marva ma chamunda chamkaya re,(5)
asth bhuja aayudhari shih pr sindhavya re
vikram keri vhathi ma hrshida kahvaya re,(6)
jagdushane sad suni ne gabbar chodi avya re,
utraro aarti khodiyar gher avya re,..(7)

માં ખોડિયાર ની આરતી


માં ખોડિયાર ની આરતી 


ઝીણે ઝીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યાં રે ,
ઉતારો આરતી ખોડિયાર ઘેર આવ્યાં રહે।  .   (1)
આનંદ મારે આંગણીયે મેં દીવડા પ્રગટાવ્યા રે ,
માણક માનાં ઠામે ઠામ ડુંગરીયા  દિપાવ્યા રે (2)
આરાસુરની અંબા એવાં પાવમાં પંકયાં રે ,
બહુચર મા બિરદાળી એવાં શંખલપુર સોહાયાં રે (3)
રુમઝુમ રુમઝુમ રાંદલ માડી હોંશે રમવા આવ્યાં રે 
શિવજી ને સહાય કરી યવનને તે મારિયા રે (4)
નવઘણ કેરી વા 'રે ચડતાં ભલે બેસી આવ્યા રે ,
મહિષાસુરને મારવા માં ચામુંડા ચમક્યાં રે (5)
અષ્ટભુજા આયુધધારી  સિંહ પર સિધાવ્યાં રે ,
વિક્રમ કેરા વ્હાલથી મા હર્ષિદા કહેવાયાં રે (6)
જગડુશાનો સાદ સુણીને ગબ્બર છોડી અવાયાં રે ,
ઉતારો આરતી ખોડિયાર ઘેર આવ્યાં રહે।  .   (7)




Sunday 2 June 2019

આશાપુરા મની સ્તુતિ

                                   આશાપુરા મની  સ્તુતિ 



એક છીએ શરણે તમારી આશાપુરી કરો રક્ષા અમારી ,
એક જ તમારો સહારો ,અમને  ખોટી સર્લ  માયા 
તમારી ભક્તિ પ્રેમ થી  કરીએ ,એવી માગીએ છાયા તમારી 
મૂઢ મતિ અમે કંઈ નવ જાણીએ ,સેવા સ્મરણ તમારી 
અતિ દિન અમે બાળક તારાં આવ્યા શરણે તમારા 
આધાર તુજ પાસ માડી સંસાર અસાર દુઃખહારી 
એ દુઃખ મટાડી સુખ દેજો , માડી બળ તમારો જાણી 

Stuti Shree Ashapura ma

                                 Stuti Shree Ashapura Ma




Ek chiye sharne tmari, Ashapuri karo raksha amari,
Ek j. Tmaro saharo, amne khoti srl maya;
Tamari bhakti premthi karia, avi magia chaya tamari
Mudh mti ame kai nav jania , seva smrn tamari;
Ati din ame balk tara avya sharana  tamara
Adhar amoro tuj pas madi, snsar asar dukhhari;
A dukh matdi sukh dejo, madi bal tmaro jani

Wednesday 29 May 2019

Stuti shree dashamani

Stuti shree dashama




jai jai dashama madi, stuti karta narnari,
sankatharan sampatidata,shukh-shanti so rite aape.
manvanchit so fl mat deta,tmo karta bhktona kam.
jai jai dashama madi, stuti karta narnari
putrahinone putr aapine vangiyanamela taline,
dhvanchitne dhn aapine,kod pure maa sona.
 jai jai dashama madi, stuti karta narnari
rogina rog dur karta, durbal ne karta baliya
virvinina kod purine ,kanth melve krupathi.
jai jai dashama madi, stuti karta narnari

દશામાની સ્તુતિ

દશામાની સ્તુતિ 




જય જય દશામા માડી , સ્તુતિ કરતાં નરનારી ,
સંકટહરણ સંપત્તિ દાતા ,સુખ -શાંતિ સૌ રીતે આપે.  
મનવાંછિત સૌ ફલ માત દેતા ,તમો કરતા ભક્તોનાં કામ. 
જય જય દશામા માડી , સ્તુતિ કરતાં નરનારી
પૂત્ર હીનોને પુત્ર આપી વાંઝિયાનાં મેણા ટાળી ને ,
ધન વાંછિતને ધન આપીને ,કોડ પુરે મા સોના। 
જય જય દશામા માડી , સ્તુતિ કરતાં નરનારી
રોગીના રોગ દૂર કરતા ,દુર્બળને  કરતાં બળિયા 
વિરવાણીના કોડ પુરીને , કંથ મેળવે કૃપાથી. .
જય જય દશામા માડી , સ્તુતિ કરતાં નરનારી

Monday 27 May 2019

Arti shree evrat jivrat mata ni

Arti Shree Evrat Jivrat mata



evrat jivrat mani arti jaya vijaya mani seva 
evrat jivrat mani arti jaya vijaya mani seva 
ghee dip naivadhya javara, ful -pan ne meva.
evrat jivrat mani arti jaya vijaya mani seva 
phelo divdo evrat mano(2) dur karo andharo
aashish apjo rahe nirogi (2) dhirgh ayush bhrtharo
evrat jivrat mani arti jaya vijaya mani seva
 bhijo divdo jivrat mano (2)dldr ne hrnaro
dhany dhara dhansmpati apo utaro bhav paro
evrat jivrat mani arti jaya vijaya mani seva
 trijo divdo mat jayano(2) daya krupa karnaro
vansh velo vadhe hamesha (2) de kholo khundnara
evrat jivrat mani arti jaya vijaya mani seva 
chotho divdo vijaya mano (2) shaktina denara
dhul chata thai dushmano(2) sankatna harnara 
evrat jivrat mani arti jaya vijaya mani seva 
panchmo divo shakti kero(2) ho karunani dhara
vandan tmne mat bhavani(2) bhakti denara 
evrat jivrat mani arti jaya vijaya mani seva 

એવરત જીવરત માની આરતી

એવરત જીવરત માની  આરતી 




એવરત જીવરત માની  આરતી ,જય વિજયા માની સેવા 
એવરત જીવરત માની  આરતી ,જય વિજયા માની સેવા 
ધૂપ દીપ નૈવૈદ્ય જવારા,ફૂલ-પણ ને મેવા  . 
એવરત જીવરત માની  આરતી ,જય વિજયા માની સેવા 
પહેલો દીવડો એવરાત માનો (2) દૂર કરો અંધારા।
એવરત જીવરત માની  આરતી ,જય વિજયા માની સેવા 
આશિષ આપજો રહે નિરોગી (2) ર્દીઘાયુષ ભરથાર 
એવરત જીવરત માની  આરતી ,જય વિજયા માની સેવા 
બીજો દીવડો જીવરત માનો (2) દળદર ને હરનારો ,
ધન્ય ધરા ધન સંપત્તિ આપો,ઉતારો ભવ પારો। 
એવરત જીવરત માની  આરતી ,જય વિજયા માની સેવા 
ત્રીજો દીવડો માટે જ્યા નો (2) દયા કૃપા કરનારા ,
વંશનો વેલો વધે હંમેશા(2) દે ખોળો ખૂંદનારા 
એવરત જીવરત માની  આરતી ,જય વિજયા માની સેવા 
ચોથો દીવડો વિજયા માનો(2) શક્તિનાં દેનારા ,
ધૂળ ચાટતા થઇ દુશમનો (2) સંકટના હરનારાં ,
એવરત જીવરત માની  આરતી ,જય વિજયા માની સેવા 
પાંચમો દીવો શક્તિ કેરો(2) હો કરુણાની ધારા,
વંદન તમને માત ભવાની (2) ભક્તિ દેનારાં 
એવરત જીવરત માની  આરતી ,જય વિજયા માની સેવા 

Evrat- Jivrat-Jaya-Vijaya Mata Stuti

Evrat- Jivrat-Jaya-Vijaya Mata Stuti


Dhaniya dhara dhan sampati, shukh shanti denar;
Evrat- Jivrat-Jaya-Vijaya Matano jai jaikar.
barkat dhandho vadhe,rahe het ne prit;
je nari hoi ma,tuj pujanma chit,
aa ghr dhukh n avatu ,jane jagat na lok;
mane mrtbo melave,jai jya brthar.
ghee kero divo kari,kanku abilgulal;
pujan krvu matanu,rahe jivan khus hal.

એવરત - જીવરત -જયા - વિજયાની સ્તુતિ

એવરત - જીવરત -જયા - વિજયાની સ્તુતિ  



ધન્ય ધરા ધન સંપત્તિ , સુખ શાંતિ દેનાર ;
એવરત - જીવરત -જયા - વિજયાની માતનો જય કાર 
બરકત ધંધામાં વધે રહે  હેત ને પ્રીત 
જે નારી નું હોય મા તુજ પૂજન મા  ચિત્ત 
એ ઘર દુઃખ ન આવતું જાણે જગત નાં લોક 
માન મરતબો મેળવે જાય જ્યં। ભરથાર 
ઘી કેરો દીવો કરી કંકુ અબીલ ગુલાલ 
પૂજન કરવું માતનું રહે જીવન ખુશ હાલ



Saturday 25 May 2019

Stuti for shreeJivantika mata

Stuti for Shree jivantika mata



Tame koi na kare  avu kam vanik kere kidhu re,
Vidhatri pase ayushya lambu lakhavi lidhu re
Mata brahmani kera vrat faliya am fadjo re,
Khodo pathri mangu chu ma, tame dukh harjo re.


જીવંતીકામાં ની સ્તુતિ

                      જીવંતીકામાં ની સ્તુતિ 



    તમે     કોઈના  કરે  એવું  કામ વણિક કેરું કીધું રે ,
વિધાત્રી પાસે આયુષ્ય લાબું લખાવી  લીધું રે 
માતા  બ્રાહ્મણી કેરાં વ્રત ફળ્યાં એમ ફળજો રે ,
ખોળા પાથરી માંગુ છું  માં ,તમે  દુઃખ હરજો રે। 

Friday 24 May 2019

stuti shree laxmi mata

stuti shree ma laxmi ji





 namastestutu mamaye shree pithe surpujite  l shanchakra gada haste mahalaxmi namostute  lnamaste gurudhe kolasur bhnkari  l srvgn srvvrde srvdrushti bhyankari   l srv dhukhe hre devi mahalaxmi namastute l l siddhi budhhide devi bhakti mukti prdayi ni  
mantr putte sada devi mahalaxmi namostuti l l

લક્ષ્મી માં ની સ્તુતિ

લક્ષ્મી માં ની સ્તુતિ 
માં ધનલક્ષ્મી 


નમ્સ્તેસ્તુ મહામાયે શ્રી પીઠે સુપૂજિતે।  શંખ ચક્ર ગાળા હસ્તે મહા લક્ષ્મી નમોસ્તુતે। નમસ્તે ગુરુડા રૂઢે કોલાસુર ભંકરી। સર્વજ્ઞ સર્વ વરદે સર્વ દુષ્ટ ભયંકરિ સર્વ દુઃખ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે। l  સિદ્ધિ બુદ્ધિ દેવી ભક્તિ મુક્તિ પ્રદાયિની 
મન્ત્ર પુત તે સદા દેવી મહા લક્ષ્મી નમોસ્તુતે। l 

shree maha lakshmi Arti

Shree Mahalaxmi Arti



Jai laxmi mata , maya jai laxmi mata
tumko nisdin sevat (2) har vishnu data .... 

ma jai laxmi mata
brahmani rudrani kamala tu hai jagmata ...maya (2)
surya chandra ma dhyavat (2) asth siddidhi data ...
Jai laxmi mata , maya jai laxmi mata
tu hai patal basanti tu hi hai shubh data .. maiya(2)
krm prabhav prakash (2) jagnidhi hai trata..
Jai laxmi mata , maya jai laxmi mata
jis ghar thori base jahise gun aata..maiya (2)
karan sake so kar le(2) mn nahi dhadkata ..
Jai laxmi mata , maya jai laxmi mata
tum bin jari na haove vastra na hoi rata..maiya(2)
khan pan ka vaibhav tumbin kun data ..
Jai laxmi mata , maya jai laxmi mata
shubh gun sundar sukata shir nidhi jota ..maiya(2)
ratna chaturshto kuru  koi bhi nahi pata..
Jai laxmi mata , maya jai laxmi mata
arti laxmi ji ki jo koi nr gata.... maiya(2)
ur anand ati umange par utar jata ..
Jai laxmi mata , maya jai laxmi mata
bhitar char jagat basave krm pran data ..maiya.(2)
rampratap maya ki shubh drasti chahta...
Jai laxmi mata , maya jai laxmi mata 

શ્રી મહાલક્ષમી ની આરતી

શ્રી મહાલક્ષમી ની લક્ષમી 




જય લક્ષમી માતા, મૈયા જય લક્ષમી માતા 
તમકો નિશદિન સેવત (2) હર વિષ્ણુ દાતા। ....
જય લક્ષમી માતા, મૈયા જય લક્ષમી માતા
બ્રહ્માણી , રૂદ્રાણી , કમલા તુ  હૈ જગ્દતા।..મૈયા (2)
સૂર્ય ચંદ્ર સા ધ્યાવત (2) અષ્ટ  સિદ્ધિ  દાતા। ..
જય લક્ષમી માતા, મૈયા જય લક્ષમી માતા
તુ  હૈ  પાતાલ બસંતી તું હી શુભદાતા।..મૈંયા (2)
કર્મ પ્રભાવ     પ્રકાશે  (2) જગની હૈ ત્રાતા। ...
જય લક્ષમી માતા, મૈયા જય લક્ષમી માતા
જીસ ઘર થોરી બસે જાહિસે ગુણ આતા....મૈયા (2)
કરન સકે સો કરલે (2) મન નહિ ધડકાતાં। ....
જય લક્ષમી માતા, મૈયા જય લક્ષમી માતા
તુમ બીન જરી ન હોવે વસ્ત્ર ન હોય  રાતા। .....મૈયા (2)
ખાનપાન   ઔર  વૈભવ તુમ બિન કુણ દાતા। ...
જય લક્ષમી માતા, મૈયા જય લક્ષમી માતા
શુભ ગુણ સુંદર સુકાતા શ્રીર  નિધિ જોતા  .....મૈયા (2)
રત્ન ચતુદર્શ તો કુરુ કોઈ ભી નહિ પાતા। ...
જય લક્ષમી માતા, મૈયા જય લક્ષમી માતા
આરતી લક્ષ્મીજી કી જો કોઈ નર ગાતા। .....મૈયા  (2)
ઉર આનંદે ઉમંગે પાર ઉત્તર જાતા   ....
જય લક્ષમી માતા, મૈયા જય લક્ષમી માતા
ભીતર ચર જગત બચાવે કર્મ પ્રાણદાતા ......મૈયા  (2)
રામપ્રતાપ માયા કી શુભ દ્રષ્ટિ ચાહતા। ....
જય લક્ષમી માતા, મૈયા જય લક્ષમી માતા


                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...