નવરાત્રી વ્રત કથા
ચૈત્ર માસની શુક્લ પક્ષ (સુદ)ના પડવેથી નોમ સુધી તેમજ આસો માસના શુક્લ પક્ષ (સુદ) ના પડવેથી નોમ સુધી નવરાત્રી મનાવવામાં આવે છે . આમ વર્ષમાં બે વખત નવરાત્રી મનાવવામાં આવે છે .આમાં નવગૌરી ( નવદુર્ગા)નું પૂજન-અર્ચન, ઘટસ્થાપન,વ્રત ગરબા આદિ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવે છે .
No comments:
Post a Comment