એવરત - જીવરત વ્રત કથા
નવી પરણેલી વહુ પરણ્યા પછી અષાઢ વદ તેરશથી આ વ્રત લે છે અને અમાસ ને દિવસે પૂરું કરે છે . એ દિવસે સવારે વહેલા ઉઠી ને નાહીધોઈ ને એવરત - જીવરત નામની દેવીઓનું પૂજન કરે છે। દિવસે માત્ર ફળફળાદિ ખાઈને રાત્રે જાગરણ કરે છે. આ રીતે વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવાય છે. એ વખતે પાંચ કે સાત બાહ્મણને જમાડી યથાશક્તિ દાન આપવું . આ વ્રત પતિના ર્દીઘાયુ માટે છે .
No comments:
Post a Comment