જયા -પાર્વતી વ્રત
આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવામાં આવે છે. એ દિવસે સવારે વહેલા ઊઠી નહિ-ધોઈ શંકરપાર્વતી નું પૂજન કરવું . એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું . આ વ્રત કરવાથી સંતાન -સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
No comments:
Post a Comment