Monday 20 May 2019

હનુમાન ચાલીસા

હનુમાન ચાલીસા 



શ્રી ગુરુ ચરન સરોજ રજ ,નિજ મન મુકુર સુધાર ।
બરનઉં રઘુવર બિમલ યશ,જો દાયક ફલ ચાર । ।
બુદ્ધિહીન તનુ જાનિકે,સુમેરોઃ પવનકુમાર।
બાલ બુદ્ધિ વિદ્યા  દેહુ મોહિ ,હરહુ કલેશ વિકાર। । 



જય હનુમાન જ્ઞાન ગુન સાગર ,જય કપીસ તિહુઁ લોક ઉજાગર ।
રામદૂત અતુલિત બાલધામા,અંજની પુત્ર પવન સુત નામા  । । 
મહાબીર બિક્રમ બજરંગી ,કુમુતી નીવાર સુમતિ કે સંગી । 
કંચન બરન બિરાજ સુબેસા,કાનન કુંડલ કુંચિત કેસા  । । 
હાથ બ્રજ ઔર ધ્વજા બિરાજૈ ,કાંધે મૂઁજ જનેઉ સાજે। 
સંકર સુવન કેસરીનંદન,તેજ પ્રતાપ મહા જગબંદન  । । 
બીધાવાન ગુની અતિ ચતુર ,રામ કાજ કરી કો આતુર । 
પ્રભુ ચરિત્ર સુનીબેકો રસિયા, રામ -લખન  સીતા મન બસિયા । । 
સૂક્ષ્મ રૂપ ધરી સિયહીં  દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા।
ભીમ રૂપ ધરી અસુર સઁહારે શ્રી રામ ચંદ્ર કે કાજ સઁવારે। ।
લાયે સજીવન લખન જિયાયે ,શ્રીરઘુબીર હરેશ ઉર લાયે ।
રઘુપતિ કીન્હી બહુત બડાઇ ,તુમ મમ પ્રિય ભારતહી સમ ભાઈ। ।
સહસ્ત્ર બદન તુમ્હરો જસ ગાવૈ ,અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ।
સનકાદિક બ્રહ્માદિ મુનીસા,નારદ સારદ ,સહીત અહિંસા। ।
યમ કુબેર દિગપાલ જહાં તે ,કબિ કોબિદ કહી શકે  કહાં તે। ।
તુમ ઉપકાર સૂગ્રીવહીં  કીન્હા ,રામ મિલાયે રાજ પદ દીન્હા। ।
તુમ્હરો મંત્ર વિભીષન માના ,લંકેશ્વર ભએ સબ જગ જાના।
જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ ,લીલ્યો તાહિ મધુર ફલ જાનુ। ।
પ્રભુ મુદ્રિકા મેલી મુખ માંહી ,જલધિ લાંઘી ગયે અચરજ નાહી।
દુર્ગમ કાજ જગત કે જે તે ,સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે।।
રામ દુલારે તુમ રખવારે ,હોત  ન આજ્ઞા બિનુ પૈસારે।
સબ સુખ લહૈ તુમ્હારી સરના,તુમ રક્ષક કહુ કો ડારના। ।
આપન તેજ સમ્હારો આપૈ ,તીનો લોક હાંક તે કાંપૈ। ।
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ,મહાબીર જબ નામ સુનાવૈ।।
નાસૈ રોગ હરે સબ પીરા ,જપત નિરંતર હનુમંત બીરા।
સંકટ સે હનુમાન છુડાવૈ ,મન કર્મ બચન ઘ્યાન જો લાવૈ। ।
સબ પર રામ તપસ્વી રાજા ,તિનકે કાજ સકલ તુમ સાજા। ।
ઔર મનોરથ જો કોઈ લાવૈ ,સોઈ અમિત જીવન ફલ પાવૈ। ।
ચારોં જુગ પ્રતાપ તુમ્હારા,હે પારસિદ્ધિ જગત ઉજીયારા।
સાધુ સંત કે તુમ રખવારે ,અસુર નિકંદન રામ દુલારે। ।
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા ,અસ વર દીન જાનકી માતા। ।
રામ રસાયન તુમ્હરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા।
તુમ્હરે ભજન  રામ કો પાવૈ,જન્મ જન્મ કે દુઃખ બિસરાવૈ। ।
અંત કલ રઘુબીર પૂર જાઈ ,જહાં જન્મ હરિ ભક્ત કહાઈ।
ઔર દેવતા ચિત ન ધરાઈ,હનુમંત સેઈ સર્વ સુખ કરઈ। ।
સંકટ કટે મિટે સબ પીરા ,જો સુમિરૈ હનુમંત બલબીરા। ।
 જૈ જૈ જૈ હનુમાન ગોસાઈં ,કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ ।
જો સત બાર પાઠ કર કોઈ ,છુટ હી બંદી મહા સુખ કોઈ।  ।
જો યહ પઢૈ હનુમાન ચાલીસા ,હોય સિદ્ધિ સાખી ગૌરીશા।
તુલસીદાસ સદા હરિ ચેરા,કી જૈ નાથ હૃદય મહઁ ડેરા ।  ।

પવન તનય સંકટ હરન ,મંગલ મૂરતિ રૂપ   ।  ।
રામ-લખન સીતા સહીત;હૃદય બસહુ સુર ભૂપ  ।  ।

જય બજરંગ બલી 

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...