Wednesday, 29 May 2019

દશામાની સ્તુતિ

દશામાની સ્તુતિ 




જય જય દશામા માડી , સ્તુતિ કરતાં નરનારી ,
સંકટહરણ સંપત્તિ દાતા ,સુખ -શાંતિ સૌ રીતે આપે.  
મનવાંછિત સૌ ફલ માત દેતા ,તમો કરતા ભક્તોનાં કામ. 
જય જય દશામા માડી , સ્તુતિ કરતાં નરનારી
પૂત્ર હીનોને પુત્ર આપી વાંઝિયાનાં મેણા ટાળી ને ,
ધન વાંછિતને ધન આપીને ,કોડ પુરે મા સોના। 
જય જય દશામા માડી , સ્તુતિ કરતાં નરનારી
રોગીના રોગ દૂર કરતા ,દુર્બળને  કરતાં બળિયા 
વિરવાણીના કોડ પુરીને , કંથ મેળવે કૃપાથી. .
જય જય દશામા માડી , સ્તુતિ કરતાં નરનારી

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...