એવરત - જીવરત -જયા - વિજયાની સ્તુતિ
ધન્ય ધરા ધન સંપત્તિ , સુખ શાંતિ દેનાર ;
એવરત - જીવરત -જયા - વિજયાની માતનો જય કાર
બરકત ધંધામાં વધે રહે હેત ને પ્રીત
જે નારી નું હોય મા તુજ પૂજન મા ચિત્ત
એ ઘર દુઃખ ન આવતું જાણે જગત નાં લોક
માન મરતબો મેળવે જાય જ્યં। ભરથાર
ઘી કેરો દીવો કરી કંકુ અબીલ ગુલાલ
પૂજન કરવું માતનું રહે જીવન ખુશ હાલ
No comments:
Post a Comment