Wednesday 22 May 2019

શ્રી રામ ની સ્તુતિ

શ્રી રામ ની સ્તુતિ 




શ્રી રામ ચંદ્ર કૃપાલ ભજમન, હરણ ભવ ભય દારુણઃ 
નવ કંજ લોચન ,કંજ મુખ ,કરકંજ પદ કંજારુણમં .
કંદર્પ અગણિત અમિત છબી, નવનીલ નીરદ સુંદરં ,
પટ પીત માનહુ તડિત રૂચિ ,શુચિ નૌમી જનક સુતાવરં।
ભજુ દીનબંધુ દિનેશ,દાનવ દૈત્યવંશ નિકંદનં ;
રઘુનંદ અનંદકંદ ,કૌશલચંદ દશરથનંદનં।
સિર મુકુટ કુંડલ તિલકચારૂ ,ઉદાર અંગ વિભૂષણં ;
આજાનુભુજ  શરચાપધર ,સંગ્રામજિત ખરદૂષણ;
ઈતિ  તુલસીદાસ,શંકરશેષમુનિમન રંજનં ;
 મમ હૃદયકંજ નિવાસ કુરુ,કામાદિ ખલદલ ગંજનં। 

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...