જય આદ્યશક્તિ માં જય આદ્યશક્તિ
અખંડ બ્રાહ્મણ નિપાવ્યા (2)પડવે પ્રગટીયા માં
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
દ્વિતીયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું ,માં શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગયે (2) હર ગયે હર માં
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
તૃતીયા ત્રણ સ્વરૂપ ,ત્રિભુવન માં બેઠા માં (2)
ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી માં
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી માં, સચરાચર વ્યાપ્યાં (2)
ચાર ભુજા ચોદિશ (2) પ્રગટયાં દક્ષિણ માં પ્રગટયાં
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
પંચમી પંચ ઋષિ પંચ મેં ગુણ પદ્મા માં પંચ મેં ગુણ પદ્મા
પંચ સોહિયે તત્વ ત્યાં (2) પંચે તત્વોમાં
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
ષષ્ઠિ તું નારાયણી માં મહીષાસુર માર્યા (2)
નરનારી ના રૂપે વ્યાંપ્યા સઘળે માં
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
સપ્તમે સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી માં (2) ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા માં
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
અષ્ટ મેં અષ્ટ ભુજ આઈ આનંદ માં (2) સુનીવાર મુનિવર જન્મિયા દેવો દયિતિયો માં
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
નવમી નવ કુલ નાગ સેવે નવ દુર્ગા માં (2) નવરાત્રી ના પૂજન શીરાત્રી ના અર્ચન કીધા હાર બ્રહ્મા
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
દાસ મેં દાસ આવતાર જય વિજયા દસમી માં (2) રામે કામ રામદીયા રાવણ રોળિયો માં
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
એકાદશી અગ્યારશી કાત્યાનીકા માં કામદુર્ગ કાલિકા શ્યામાને રામાં
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
પૂનમ એ કુમ્ભ ભરાયો સાંભળજો કરુણા (2) વશિષ્ઠ દેવે વખાણીયા માર્કંડદેવે વખાણીયા
ગયે શુભ કવિતાં ૐ જય ૐ જય ૐ માં જગદંબે
સાવંત સોળ સત્તાવન સોળ સે બાવીશ માં માં(2) સવંત સોળમા પ્રગટીયા રેવાને તીરે માં ગંગાને તીરે
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
ત્રંબાવટી નગરી મયા રૂપાવટી નગરી માં મંછાવતીનગરી સોળ સહસ્રા ત્યાં સોહિયા
શમાં કરો ગૌરી માં દયા કરો ગૌરી
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
શિવશક્તિ ની આરતી જે કોઈ ગાશે માં (2) ભણે શિવાનંદ સ્વામી શુખ સંપત્તિ થશે હાર કૈલાસે જાશે
માં અમ્બા દુઃખ હર્ષે
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
શિવશક્તિ ને ભજતાં અંતરમાં ધરશો માં (2) ભોળા ભાવની ને ભજતાં ભોળા અંબેમા ને ભજતાં
ભાવ સાગર તરસો ૐ જય ૐ જય ૐ માં જગદંબે
ભાવ ન જાણું ભક્તિ ના જાણું નવ જાણું સેવા માં નવ જાણું સેવા
ભટ્ટ વલ્લભ ને રાખીયા શરણ સેવા લેવા
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
ૐ જય ૐ જય ૐ માં જગદંબે
બોલો શ્રી અંબે માતા કી જય

No comments:
Post a Comment