અંબામા નું વ્રત
આ વ્રત કોઈપણ સ્રી કે પુરુષ કરી શકે છે .આ નવ મંગવારેનું વ્રત છે . કોઈપણ અડચણ આવી જાય કે પછી ના મંગળવારે આ વ્રત વધુ કરી લેવું . કુદરતી રીતે એક મંગળવાર પડી જાય તો વ્રતની વિધિને અસર થતી નથી . સ્ત્રીઓએ ઉજવણી વખતે પાંચ તેથી વધુ સૌભાગ્યવતી બહેનો કે કુમારિકાઓને જમાડવી .ઉ જવણી વખતે પુરોષોએ માત્ર દશ બાર વર્ષના બાળકોને અથવા સાંઠ વર્ષની આસપાસના વૃદ્ધને જમાડવા .
ઉપરાંત કીડિયારું પુરી શકાય, પંખીઓને ચણ ,કૂતરાને રોટલો નાખી શક્ય છે .
No comments:
Post a Comment