Sunday, 20 October 2019

કડવા ચોથ

કડવા ચોથ 


કારતક મહિનાની અંધારી ચોથના ને કડવા ચોથ કહેવાય છે    .  આ વ્રત ફક્ત પરણેલી સ્રીઓ  કરે છે  .  તે  પોતાના પતિના સુખ ,સમૃદ્ધિ ને સુરક્ષા માટે આ વ્રત કરે છે  .  વ્રત કરનારે આખો દિવસ કંઈપણ લેવું નહિ     .રાત્રે  ચંદ્રદર્શન કારિયા પછી ચંદ્રને અર્ઘ્ય   આપી ઉપવાસ કરવો   .પછી પતિના દર્શન કરી તેના હાથે પાણી પીવું આ દિવસે માટીમાંથી ગૌરીની મૂર્તિ બનાવી તેની પૂજા કરવી   .


No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...