Thursday, 20 June 2019

Shree Jagdamba Stuti

 Shree Jagdamba Stuti

tara anera swarupo anek,sachu kahu to janani ek 
shiva ane shiv nathi nirala,che nam juda tn na nirala
vishnuy tu che laxmi tu che ,bhramay tu che rchnay tu che
adi anadi prmeshvari tu, yksheshvari tu jgadikhvari tu
tu sharda tu surni jneta, jagdamba jagatni tu janeta
trilokma tu tp tyagdata, adrashya shakti tu jneta
niranjana chetn keri mata,jivo badha ek tne j gata
srushti tani tu diti ne aditi,pure puri ek j che tu sthiti

શ્રી જગદંબા સ્તુતિ 
તારા અનેરા સ્વરૂપો અનેક,સાચું કહું તો જનની તો જનની એક 
શિવ અને શિવ નથી નિરાળા,છે નામ જુદા તન ના નિરાળાં 
વિષ્ણુય તું છે લક્ષ્મીય તું છે ,બ્રહ્માય તું છે રચનાય તું છે 
આદિ અનાદિ પરમેશમવારી તું, યક્ષેશ્વરી તું જગદીશ્વરી તું 
તું શારદા તું સુરની જનેતા, જગદંબા જગતની તું જનેતા 
ત્રિલોકમાં તું તપ ત્યાગડાટ, અદ્રશ્ય શક્તિ જગની વિધાતા 
નિરંજન ચેતન કેરી માતા,જીવો બધા એક તને જ ગાતા 
શૃષ્ટિ તેની તું ડીટી ને અદિતિ,પુરેપુરી એક જ છે તું સ્થિતિ 

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...