Thursday 20 June 2019

જગદંબા ની સ્તુતિ

જગદંબા ની સ્તુતિ 

તારા અનેરા સ્વરૂપો અનેક,સાચું કહું તો જનની એક 
શિવા અને શિવ  નથી નિરાળાં ,છે નામ જુદાં તન ના નિરાળાં 
વિષ્ણુ તું છે લક્ષ્મીય તું, બ્રહ્માય તું છે રચનાય તું છે 
આદિ અનાદિ પરમેશ્વરી તું,યક્ષેક્ષ્વરી તું જગદીક્ષ્વરી તું 
તું શારદા તું સુરની જનેતા,જગદંબા જગતની તું જનેતા 
ત્રિલોકમાં તું તપ ત્યાગદાતા,અદ્રશ્ય શક્તિ જગની વિધાતા 
નિરંજના ,ચેતન કેરી માતા, જીવો બધા એક તને જ ગાતા 
સૃષ્ટિ તાણી તું દિતી ને અદિતિ,પુરેપુરી એક જ છે તું સ્થિતિ 

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...