સૂર્યનારાયણ ની સ્તુતિ
તે સવિતા પરબ્રહ્મ પ્રભુ નું ,નિત્ય નિરંતર ધ્યાન ધારું
બર્ગ વરેણ્યથી વ્યાપ્ત વિભુ ,વિશ્વેશ પદે હું પ્રાણમ કરું
પ્રેરો રવિ મતિ સદ્દગતિ આપે,એ વચનો મુખ થી ઉચારું તે
સર્વજ્ઞ સર્વાતર ગતિ,શક્તિશ્વરને હું સદા સમરું
સર્વ કર્મના સાક્ષી ગણી,હું નિધ કર્મ થી નિત્ય ડરું
મન વાણી કાયા થાકી કાર્યને,આનંદે આજ હું નમન કરું
અતિ દીન અલ્પજ્ઞ અશક્ત ,ક્ષણ પ્રતિક્ષણ અપરાધ કરું
પરમ કૃપાથી ક્ષમા કરશો,તો નવસિંધુ સદા તરું
No comments:
Post a Comment