Friday 16 August 2019

નાગપંચમી વ્રત કથા

                       નાગપંચમી વ્રત કથા 


શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી  . આ દિવસે વ્રત કરનારે સવારે વેહલા ઉઠી ,નાહી-ધોઈ પાણિયારે નાગનું ચિત્ર દોરી ,ઘીનો દીવો કરી,પૂજા કરવી  .પછી બાજરીના લોટની ફુલેર બનાવી ધરાવવી  .તે દિવસે એકટાણું કરવું   .એમાં આગલા દિવસના પલાળેલા મઠ ,મગ,બાજરી,કાકડી તથા અથાણું ખાય શકાય  .આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઉતરે છે.


No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...