Ganesh Chaturthi vrat Katha
ગણેશ ચોથ વ્રત કથા
ભાદરવ સુદ ચોથને ગણેશ ચોથ કહેવામાં આવે છે .આ વ્રત કરનારે ઘરમાં વાજતે -ગાજતે ગણપતિદેવની સ્થાપના કરવી, રોજ ગણપતિ નું પૂજન કરવું ,ગણપતિ ની પવિત્ર કથા કરવી ,મીઠાવાળી ચીજ ખાવી નહિ .ગણપતિ ને લાડુ તથા માલપુઆનું નૈવેદ્ય ધરાવવું . ભોજન કરતી વેળા બોલવું નહિ .રાત્રે ભજન-કીર્તન કરી ચંદ્રદર્શન કરવું .
No comments:
Post a Comment