Tuesday 20 August 2019

દેબોદ એક ટોલેમિક મંદિર

દેબોદ  એક ટોલેમિક મંદિર 

(Debod ,a Ptolemaic  temple)


દેબોદ  એક ટોલેમિક મંદિર બીજી સદીનું ઈજીપ્તીયન મંદિર છે   .
ટેમ્પ્લો દ દેબોદ ઈજીપ્તની દક્ષિણમાં સ્થત થયેલું હતું   .
આ મંદિર આદિમલામ દેવ અને દેવી  ઇસિસ ને સમર્પિત છે.
મંદિર નું નિર્માણ બીજી સાદી મેરો  ના રાજા આદીજાલમની દ્વારા કરવામાં આવ્યું  હતું  . છઠ્ઠી સદી ના અંતે નિરુસીયસને ખ્રિસ્તી ધર્મ માટે રૂપાંતરિત કાર્ય બાદ મંદિર ને સીલ કરવામાં આવ્યું હતું  .પથ્થરો નું પુનઃ નિર્માણ કરી ને 1972 માં જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું   .
મંદિર એટલું જૂનું છે કે તેમાં માત્ર 10 માણસ નો પ્રવેશ થઇ શકે છે  .અમુક જગ્યા માં પ્રવેશ વર્જિત છે. મંદિર માં જવા માટે લાઇન માં કલાકો  સુધી  ઉભું રેહવું પડે છે  .

મેડ્રિડ સ્પેઇન માં દેબોદ મંદિર કઈ રીતે આવ્યું ?

ઈજીપ્તની મહાન અસ્વાન ડેમ નું નિર્માણ 1960 માં શરુ થયું હતું। વિશાલ તળાવ ની લંબાઈ 500 કિલોમીટર હતી   .જેને કારણે પૂર આવ્યું અને પુરાતત્વીય સ્મારકોનો અંત થયો.
લોઅર ન્યુબિયાની સાઈટ્સ ,તેના પાણી હેઠળ કાયમી ડૂબી ગઈ  .
ઈજીપ્ત અને સુદામાની વિનંતી પર ,યુનેસ્કો એ મંદિર અને સ્મારકો ને બચાવવાનું કાર્ય હાથ માં લીધું  .
ચાર મંદિરો બચાવવા માં આવ્યા હતા, ઈજીપ્ત એ  જે દેશોમાં થી સૌથી વધુ યોગદાન આવ્યું અને દાન માં આપ્યા   .
1968 માં સ્પેઇન એ ટેમ્પલ દ દેબોદ મેળવ્યું , અબુ સિમ્બલના મંદિર ને બચાવવા માટે  .
ભૂતપૂર્વ કુએટરલ લા  મોન્ટાનાની સાઈટ પર 1970 માં એષલોર્સ મેડ્રિડ સ્પેઇન પોંહચીયા અને મંદિર ની સ્થાપના કરવામાં આવી   .
1972 માં નાગરિકો એને પ્રવસીયો  માટે  મંદિર ખુલીયું  .







No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...