Wednesday, 18 December 2019

રાંદલમાં નું વ્રત

રાંદલમાં નું વ્રત 


આ વ્રત રવિવાના દિવસે થઇ છે  . આ દિવસે વ્રત કરનારે સવારે વેહલા  ઉઠી ,નહી- ધોઈ  મંદિર આગળ બાજોટ ઉપર રાંદલમાની છબી મૂકી દીવો કરવો  . પછી તેમનું ધ્યાન ધરવું આ વ્રતમાં એકટાણું કરતી વખતે મીઠા વગરની રોટલી અને ખીર લઇ શકાય  .ફરાળમાં સફેદ વસ્તુ લેવી  .આ વ્રત 11,21,31,41 કે 51 રવિવાર કરી શકાય  છે  .પુત્રપ્રાપ્તિ  ઈચ્છનારે આ વ્રત અવશ્ય કરવું  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...