Wednesday, 18 December 2019

રાંદલમાંની સ્તુતિ

રાંદલમાંની સ્તુતિ 


લીપ્યું ને ગુંપ્યું મારૂં આંગણું રે માડી ,
પગલીનો પાડનાર દેજો રાંદલમાં  ...
ધોયેલો ધફોયેલો મારો સાડલો રે,
મારા ખોળાનો ખૂંદનાર દેજો રાંદલમાં  
વંશનો વેલો રન્નાદે વધારજો  રે ,
શ્રાદ્ધનો નાખનાર દેજો રાંદલમાં  ...
એકતા અનેક કરજો ભગવતી 
આપજો માં પુત્ર પરિવાર રાંદલમાં  ...

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...