આશાપુરામાંનું વ્રત
આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે.વ્રત ના દિવસે સવારે વેહલા ઉઠી , નહિ-ધોઈ બાજોટ કે પાટલા ઉપર આશાપુરા માની છબી મૂકી,ઘીનો દીવો કરવો,પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મુકવો। પછી માતાની સામે તેમનું ધ્યાન ધરવું . તે દિવસે સાત્વિક ફળાહાર લેવો .આ વ્રત નવ મંગળવાર સુધી કરવામાં આવે છે . આ વ્રત થી સંતાન પ્રાપ્તિ,રોગમુક્તિ,આપત્તિ- નિવારણ ,મનપસંદ પાત્ર સાથે લગ્ન ,નોકરી મળવી ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણા શુભ ફળ આપે છે .
No comments:
Post a Comment