Physical strength can never permanently withstand the impact of spiritual force. – Franklin D. Roosevelt Arti, stuti and Gujarati stories. The aim of this blog is to provide the stories to the children, who are born and bought up in different countries other than India and can't read Gujarati and for those people who are away from their native place and not able to find stories and arti during their fasting.
Wednesday, 23 December 2020
આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ/Part 3
બાજરો ખાવાના ફાયદા !
બાજરો ખાવાના ફાયદા !
શરીર માં એનર્જી વધારે છે
ગર્ભવતી મહિલાઓ માટે ફાયદેમંદ
વજન ઘટાડવા માટે
હાડકાની મજબૂતી માટે
હૃદયની તંદરુસ્તી માટે
પાચનક્રિયા માટે મદદરૂપ
ડાયાબિટીસ માટે ફાયદેમંદ
મગજ માટે
અને બીજા અનેકો ફાયદા
Thursday, 19 November 2020
શિયાળા માં શું ખાશો ?
શિયાળા માં હેલ્થી રહેવા માટે શું ખાશો ?
લીલું લસણ : લસણ ના ફાયદાસામાન્ય લસણ કરતાં પણ વધુ છે.શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે. ઇન્ફેક્શન થી રક્ષણ મળે છે. એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.
બાજરો : બાજરામાં રહેલા જરૂરી અમીનો ઍસિડ લોહીમાં બિનજરૂરી કૉલેસ્ટરોલ ને દૂર કરે છે.
લીલી હળદર :કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ ,હાડકાંને સ્ટ્રેન્ગ્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે.
મૂળો :પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે.
આમળાં :વિટામિન C અને શરીરને પોષણ આપે છે.
લીલાં પાનવાળી શાકભાજી :મેથી, પાલક, ફુદીનો, તાંદળજો, મૂળાનાં પાન.આ ભાજીઓમાં આયર્ન, વિટામિન ખ્, વિટામિન ઘ્ અને વિટામિન ધ્ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત ઍન્ટિઑક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે.
તુવેર-વટાણા-વાલ-લીલા ચણા માંથી મળતું કૂણું અને સુપાચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે.
ખજૂર :બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે.
તલ :સારી ક્વૉલિટીની ફૅટ્સ,પ્રોટીન મળે છે.પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપે છે.
ગુંદર :એ શરીરને તાકત આપે છે અને હાડકાંને પોષણ આપે છે. સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે.
અડદિયા :ઘણા જ ગુણકારી છે.પોષણની દ્રષ્ટિએ બેસ્ટ છે.
Wednesday, 18 November 2020
વટ સાવિત્રી વ્રત
વટ સાવિત્રી વ્રત
આ વ્રત જેઠ સુદ તેરશ થી શરુ કરવામાં આવે છે અને પૂનમને દિવસે પૂરું કરવામાં આવે છે .પ્રથમ બે દિવસ નો ઉપવાસ ફળાહાર કરીને અને ત્રીજો દિવસ નકોરડો ઉપવાસ કરીને કરવામાં આવે છે .અબીલ, ગુલાલ ,કંકુ અને ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું વડ ને પાણી પાવું તથા કાચા સુતરના તાંતણા વીંટીને એની પ્રદક્ષિણા કરવામાં આવે છે . આ વ્રત પતિ ના આયુષ્ય માટે કરવામાં આવે છે .
Friday, 16 October 2020
અરૂંધતી વ્રત
અરૂંધતી વ્રત
આ વ્રત ચૈત્ર સુદ ત્રીજ ને દિવસે કરવામાં આવે છે . આ વ્રત અખંડ સૌભાગ્ય આપનારું છે . વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી -ચાંદલો અખંડ રહે છે .
સરવાના આરોગ્ય માટેના ગુણોગ :
સરગવાના આરોગ્ય માટેના ગુણો :સરગવાના શિંગ , પાંદડાં અને ફૂલ ના ફાયદા
લોહીના 'હિમોગ્લોબિન'નું પ્રમાણ વધારે છે વજન ઓછું કરવામાં મદદ કરે છે સરગવાના ફૂલની પેસ્ટ બનાવીને રોજ ૧૫ દિવસ સુધી લગાડવાથી ખીલ અને મો પરના ડાઘા નાશ પામે છે. શક્તિ આપે છે અને થાક જતો રહે છે સરસ ઊંઘ આવે છે મૂડ સરસ રાખે છે. લિવરની શક્તિ વધારે છે.ઝેરી પદાર્થો ને દૂર કરવાનું અને લોહીને ચોખ્ખું રાખવાનું કામ કરે છે ડાયાબિટીસને કાબુમાં રાખે છે શરીરમાં સોજો આવતા અટકાવે છે હોજરી અને આંતરડા સાફ રહે છે સરગવાના પાન લેવાથી આલ્ઝામર ડીસીઝ (યાદશક્તિ જતી રહેવાનો રોગ) થતો અટકે છે.
Tuesday, 29 September 2020
પુરૃષોત્તમ માસ વ્રત કથા
પુરૃષોત્તમ માસ વ્રત કથા
અધિક માસ ને પુરૃષોત્તમ માસ કહે છે આ પુરૃષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે ત્યારે ઘડા ની સ્થાપના કરવામાં આવે છે . આ સ્થાપના પાસે ઘી નો અખંડ દીવો બાળવો . સવારે વેહલા ઊઠી ને નાદિએ સ્નાન કરવા જવું .પછી ઘેર આવીને ઘડાનું પૂજન કરવું . આ દીવાના દર્શન કરી પીપળા અને તુલસીનું પૂજન કરવું .આખો મહિનો એકટાણું ભોજન કરવું .રાત્રે ભોંયપથારી કરી સૂવું . આખો મહિનો બ્રહ્મચર્ય નું પાલન કરવું અને સાચું બોલવું મહિનો પૂરો થઇ ત્યારે બ્રાહ્મણને જમાડી એક જોડી કપડાં તથા યથાશક્તિ દાન આપવું .આ વ્રત કથા આખો માસ વાંચવી કે સાંભળવી .
Wednesday, 23 September 2020
આસો માસ ના વ્રતો અને તહેવારો
આસો માસ ના વ્રતો અને તહેવારો
કુમારિકા પૂજન
અશોક વ્રત
રાવણ ત્રીજ
સિંદૂર ત્રીજ
રાતઃચોથ
પંચરાત્રિ વ્રત
મહાઅષ્ટમી
ભદ્રકાળી વ્રત
દશેરા
જીવિતપુત્રિકા વ્રત
શરદપૂનમ
કોજાગર વ્રત
ધનતેરશ
કાળી ચૌદસ
દિવાળી
Monday, 21 September 2020
સિદ્ધ ગણેશ વ્રત
સિદ્ધ ગણેશ વ્રત (વ્રત કથા અને સંપૂર્ણ વિધિ)
આ વ્રત ગમે તે મંગળવાર થી કરી શકાય છે. આ વ્રત કરનારે ગણપતિજીના પ્રતીક રૂપે ત્રણ સોપારી લઇ તેનું પૂજન કરવું . તે ત્રણેય સોપારી ભાદરવા સુદ ગણેશ ચતુર્દશી ના દિવસ નદી , તળાવ કે કુવામાં લાલ વસ્ત્ર સહીત પધરાવી દેવી . ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે પૂજા કરવી .આ પૂજનથી ધનવૃદ્ધિ ઝડપથી થઇ છે.
Sunday, 30 August 2020
સાંઈબાબા અને જલારામબાપાનું નું વ્રત
અન્ય સંક્ષિપ્ત વ્રતો -તહેવારો
સાંઈબાબા અને જલારામબાપાનું નું વ્રત
Thursday, 27 August 2020
ભાદરવા માસ ના વ્રતો અને તહેવારો
ભાદરવા માસ ના વ્રતો અને તહેવારો
રામાપીર નું વ્રત
હરિતાલિકા વ્રત
લલિતા વ્રત
ફળ સપ્તમી
મુકતા -ભરણ વ્રત
રાધા અષ્ઠમી
અદુઃખ નોમ
કદળી વ્રત
હળ છષ્ઠિ વ્રત
Friday, 7 August 2020
ગાય તુલસી વ્રત
ગાય તુલસી વ્રત
આ વ્રત શ્રવણ માસની અમાસે કરવામાં આવે છે . આ વ્રત કરનારે સવારે વેહલા ઉઠી નહી -ધોઈને ગાય -તુલસીનું પૂજન કરવું .ત્યાર બાદ ,ગાય -તુલસીમાતાની કથા સાંભળવી .ત્યાર પછી એકટાણું કરવું . આ દિવસે લીલા રંગની વસ્તુ ખાવી નહિ તેમજ લીલા રંગનાં કપડાં પહેરવાં નહિ . આ વ્રત કુંવારી છોકરીયો પોતાને મનગમતો વર મળી રહે તે માટે કરી શકે છે તથા નિઃસંતાન સ્ત્રીઓ પુત્રપ્રાપ્તિ માટે આ વ્રત કરી શકે છે .
Saturday, 25 July 2020
અનેરી ખુશીઓ સાથે આવી રહેલા તહેવાર (2020 અંગ્રેજી વર્ષ ) (સાં 2076 ગૂજરાતી વર્ષ )
અનેરી ખુશીઓ સાથે આવી રહેલા તહેવાર (2020 અંગ્રેજી વર્ષ ) (સાં 2076 ગૂજરાતી વર્ષ )
👉🏻23 / 6 *રથ યાત્રા*
👉🏻1/ 7 *ગૌરી વ્રત*
👉🏻3/7 *જયા પાર્વતી વ્રત*
👉🏻3/8 *રક્ષા બંધન*
👉🏻8/ 8 *નાગ પાંચમ*
👉🏻09 / 8 *રાંધણ છઠ્ઠ*
👉🏻10/8 *શીતળા સાતમ* ( બપોર પછી સાતમ બેસે એટલે બે દિવસ સાતમ રહેશે)
👉🏻12/ 8 *જન્માષ્ટમી*
👉🏻21 /8 *કેવડા ત્રીજ*
👉🏻22 /8 *ગણેશ ચતુર્થી*
👉🏻23 /8 *સામાં પાંચમ*
👉🏻17 /10 *નવરાત્રી*
👉🏻26 /10 *દશેરા*
👉🏻31 /10 *શરદ પૂનમ*
👉🏻11/ 11 *વાઘ બારસ*
👉🏻12/11 *ધન તેરસ*
👉🏻12/ 11 *કાળી ચૌદસ*
👉🏻13 /11 *દિવાળી*
👉🏻15 /11 *નૂતન વર્ષ*
👉🏻15 /11 *ભાઈ બીજ*
👉🏻18 /11 *લાભ પાંચમ*
👉🏻28/11 *દેવ દિવાળી*
Wednesday, 22 July 2020
શું કોવીડ -19 માટે નો ઈલાજ દેશી દવા થી કરી શકાય ?
શ્રાવણ માસ ના વ્રતો અને તહેવારો
શ્રાવણ માસ ના વ્રતો અને તહેવારો
Tuesday, 16 June 2020
આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ... જે આપણે ભુલી જ ગયા... /Part 2
Tuesday, 2 June 2020
અષાઢ માસ ના વ્રતો અને તહેવારો
અષાઢીબીજ વ્રત
રથયાત્રા
સ્કન્ધ ષષ્ઠિ
ગોપદ્મ વ્રત
આશા દશમીનું વ્રત
વામન પૂજા
ગુરુ પૂર્ણિમા
સ્વસ્તિક વ્રત
શિવશયન
દિવસો
Monday, 25 May 2020
હિંગળાજમાતાનું વ્રત
હિંગળાજમાતાનું વ્રત
Friday, 15 May 2020
ચાલવાના ફાયદા
Tuesday, 5 May 2020
આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ... જે આપણે ભુલી જ ગયા...
આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ...જે આપણે ભુલી જ ગયા...
▪ તાવ શરદી માં તુલસી,▪કાકડા માં હળદર,▪ઝાડા માં છાશ જીરું,▪ધાધર માં કુવાડીયો,▪હરસ મસા માં સુરણ,▪દાંત માં મીઠું,▪કૃમી માં વાવડિંગ,▪ચામડી માં લીંબડો,▪ગાંઠ માં કાંચનાર,▪સફેદ ડાઘ માં બાવચી,▪ખીલ માં શિમલકાંટા,▪લાગવા કે ઘા માં ઘા બાજરીયું,▪દુબળા પણાં માં અશ્વગંધા,▪નબળા પાચન માં આદુ,▪અનિંદ્રા માં ગંઠોડા,▪ગેસ માં હિંગ,▪અરુચિ માં લીંબુ,▪એસીડીટી માં આંબળા,▪અલ્સર માં શતાવરી,▪અળાઈ માં ગોટલી,▪પેટ ના દુખાવા માં કાકચિયા,▪ઉધરસ માં જેઠીમધ,▪પાચન વધારવા ફુદીનો,▪સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,▪શરદી ખાંસી માં અરડૂસી,▪શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી,▪યાદશક્તિ વધારવા બ્રાહ્મી,▪મોટાપો ઘટાડવા જવ,▪કિડની સફાઈ કરવા વરિયાળી,▪તાવ દમ માં ગલકા,▪વા માં નગોડ,▪સોજા કે મૂત્રરોગ માં સાટોડી,▪કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,▪હદયરોગ માં દૂધી,▪વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ,▪દાંત અને ચામડી માટે કરંજ,▪મગજ અને વાઈ માટે વજ,▪તાવ અને અરુચિ માટે નાગર મોથ,▪શરીર પુષ્ટિ માટે અડદ,▪સાંધા વાયુ માટે લસણ,▪આંખ અને આમ માટે ગુલાબ,▪વાળ વૃધી માટે ભાંગરો,▪અનિંદ્રા માટે જાયફળ,▪લોહી સુધારવા હળદર,▪ગરમી ઘટાડવા જીરું,▪ત્રિદોષ માટે મૂળા પાન,▪પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,▪કફ અને દમ માટે લિંડી પીપર,▪હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા,▪કંપ વા માટે કૌચા બી,▪આધાશીશી માટે શિરીષ બી,▪ખરાબ સ્વપ્ન માટે ખેર,▪ફેક્ચર માટે બાવળ પડીયા,▪માથા ના દુખાવા માટે સહદેવી,▪આંખ કાન માટે ડોડી ખરખોડી,▪ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગકરવો...!!આપણા પૂર્વજો આ બધુંય વાપરતા હતા... કયારેય એમને આજકાલ ની બીમારી નહોતી થાતી..આપણે નવી પેઢીના કાંઈ પણ થાય... ડોક્ટર પાસે દોડી જતાં થઇ ગયાં...એલોપથી દવા ખાઈ ખાઈ.. શરીરની રોગ પ્રતિકારક શક્તિ નો નાશ કરી દીધો ...દેશી જીવન પર પાછા વળીએ... અને સારું સ્વાસ્થ્ય મેળવીએ..
Wednesday, 29 April 2020
વૈશાખ અને જેઠ માસ ના વ્રતો અને તહેવારો
વૈશાખ અને જેઠ માસ ના વ્રતો અને તહેવારો
- પરશુરામ જયંતી
- આખાત્રીજ
- ગંગા સપ્તમી
- નૃસિંહ ચતુર્દર્શી
- બુદ્ધ જયંતિ
જેઠ માસ
- રંભા વ્રત
Thursday, 23 April 2020
સંતોષીમા નું વ્રત
સંતોષીમા નું વ્રત
Tuesday, 21 April 2020
શિવપુષ્ટિ વ્રત
શિવપુષ્ટિ વ્રત
આ વ્રત શ્રાવણ પાંચ સોમવારે કરવું .
Wednesday, 15 April 2020
ચૈત્ર માસ ના વ્રતો અને તહેવારો
ચૈત્ર માસ ના વ્રતો અને તહેવારો
Saturday, 4 April 2020
અલૂણા વ્રત
અલૂણા વ્રત
Sunday, 8 March 2020
ફાગણ માસ ના વ્રત અને તહેવારો
ફાગણ માસ ના વ્રત અને તહેવારો
Thursday, 20 February 2020
મહાશિવરાત્રી વ્રત
મહાશિવરાત્રી વ્રત
આ દિવસે લોકો ઉપવાસ કરે છે ને ફલહારમાં બટાટા અને શક્કરિયા ખાઈ છે .કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભંગ પણ ચાખે છે .
Monday, 10 February 2020
મહા માસ ના વ્રતો અને તહેવારો
મહા માસ ના વ્રતો અને તહેવારો
2.રથ સપ્તમી
3.વરદ ચોથ
4.સંકટહર ચોથ
5.નારદ ચતુર્થી
6.વસંત પાંચમી
7.શ્રી પાંચમી
8.જ્ઞાન રાત્રી
9.શ્રી વિશ્વકર્મા જયંતિ
10.પ્રપા વ્રત (પરબ )
Friday, 24 January 2020
મેલડીમાનું વ્રત
મેલડીમાનું વ્રત
Wednesday, 22 January 2020
આશાપુરામાંનું વ્રત
આશાપુરામાંનું વ્રત
મહા લક્ષ્મી વ્રત કથા આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...
-
એવરત - જીવરત વ્રત કથા નવી પરણેલી વહુ પરણ્યા પછી અષાઢ વદ તેરશથી આ વ્રત લે છે અને અમાસ ને દિવસે પૂરું કરે છે . એ દિવસે સવારે વહેલા ઉઠ...
-
કારતક માસ ના વ્રત અને તહેવારો (ગોવર્ધન ઉત્સવ ,દેવદિવાળી.....તારા ભોજન) કારતક માસ 1) અન્નકૂટ (બેસતું વર્ષ) 2)જ્યાં પાંચમી 3)...
-
અનેરી ખુશીઓ સાથે આવી રહેલા તહેવાર (2019 અંગ્રેજી વર્ષ ) (સાં 2075 ગૂજરાતી વર્ષ ) 👉🏻4 / 7 *રથ યાત્રા* 👉🏻12/ 7 *ગૌરી વ્રત* 👉🏻...