Monday, 25 May 2020

હિંગળાજમાતાનું વ્રત

હિંગળાજમાતાનું વ્રત 



હિંગળાજમાતાનું વ્રત કોઈ શુભ માસના પ્રથમ ગુરુવારથી કરી શકાય છે   . કારતક કે ભાદરવા માસ માં આ વ્રત શરુ ન કરવું   . આ વ્રત 9 ગુરુવારનું છે   .
ગુરુવારના દિવસે ઘણી કોઈ પણ દીવાલ પાસે એક પાટલો મૂકી તેના ઉપર લાલ વસ્ત્ર પથારી , માં  હિંગળાજની છબી ની ઉત્તરાભિમુખ સ્થાપના કરો  . મનુ મુખ ઉત્તર તરફ રાખો  .માં ની છબી પાસે એક મુઠી ચોખા અને ગોળનો ગાંગડો મુકો  .ઘીનો દીવો પ્રગટાવી , પાંચ અગરબત્તી કરો  .માં હિંગળાજની ચાંદલો કરી અક્ષત તથા પુષ્પોથી વધાવો   .ત્યાર પછી વ્રતની વાર્તા વાંચો કે સાંભળો  . સાંભળતી વખતે હાથ માં ચોખા અવશ્ય રાખવા   . વાર્તા પુરી થઇ એ ચોખા મને વધાવી માં હિંગળાજની આરતી કરવી  .મને સવા  પાશેર લોટનો કંસાર ધરાવવો શક્તિ હોય તો વધારે પણ ધરાવી શકાય  . 

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...