Wednesday, 22 July 2020

શું કોવીડ -19 માટે નો ઈલાજ દેશી દવા થી કરી શકાય ?

   શું કોવીડ -19 માટે નો ઈલાજ દેશી દવા થી કરી શકાય ?



   કોવીડ -19 ના લક્ષણો - કફ ,તાવ, શ્વાસ માં તકલીફ ,અશક્તિ,કોઈ વાર ઉલ્ટી, અને ફેફસા માં સોજા છે  .
કઈ રીતે અને શું  ઉપયોગ કરવા માં આવે તો આ ભયંકર બીમારી થી દૂર રહી શકાય :
સામાન્ય રીતે બધાએ  એક બીજા થી 2 મીટર ની દુરી રાખવી, હાથ ના મિલવા,માસ્ક નો ઉપયોગ કરવો અને બાર કામ પૂરતુંજ જવું આમ તમે સુરક્ષિત રેહશો અને તમારા પરિવાર ને સુરક્ષિત રાખી શકશો   .
ઠંડી વસ્તુ નો ત્યાગ કરો, ભલે ગરમી હોઈ પણ ઠંડુ ના ખાવ આનાથી તમારું સારી નિરોગી રહેશે અને તમને શરદી નય થાય, જેને કારણે તમેને નબળાય નહિ આવે અને તમારું શરીર રોગ નો સામનો કરી શકશે  .
 જો કોઈ કારણ વશ તમને વાયરસ લાગુ પડે તો તમારું શરીર એનો સામનો કરી શકશે   .
રોજ સવારે ગરમ પાણી પીવાની આદત રાખો એના  કારણે તમારા શરીર માં કફ જામશે નહિ  અને શરીર અંદર થી સાફ અને નિરોગી  રહેશે  .
જે 5 વનસ્પતિ આપણા ઘરે કે આસપાસ મળી આવે છે જેના ગુનો પણ આપણે  જાણીયે છીએ. તે છે 
તુલસી ,ગાળો ,અશ્વગંધા, અરડૂસી  અને જેઠી મધ.
ગાળો 
ગાળા  થી ખાંસી ,કફ, તાવ રક્તવિકાસ,કમળો ,કૃમિ,કોઢ,ખરજવું, એસિડિટી ,જાડાપણું,ઉલ્ટી,શ્વાસની તકલીફ,મૂત્ર માં તકલીફ અને અનેકો રોગ માટે ગાળો ઉપયોગી વનસ્પતિ છે.
 અશ્વગંધા 
કોવીડ -19ના દર્દીઓ ને શારીરિક નબળાય આવી જાય એના કારણે તેમનું શરીર ની  રોગ પ્રતિ કારક શક્તિ ઓછી થઇ જય છે  . તો આવા સંજોગો માં અશ્વગંધા રોગ સાથે સામનો કરવાની શક્તિ પ્રદાન કરે છે  .
 તુલસી
વેદો અને  પુરાણો માં તુલસી નું ઘણું મહ્વત્વ છે  .તુલસી ઘરે ઘરે જોવા  મળે છે  .જો રોજ સવારે 2-3 પાંદડા ખાવામાં આવે તો કોઈ જાત ના રોગ ના થાય। તુલસીનો  તાવ ,શરદી ,કફ  વગેરે બીમારીઓ માં ઉપયોગ થાય  છે  .
અરડૂસી 
અરડૂસી ના અનેકો ફાયદા છે જો રોજ સવારે તુલસી ની જેમ એના 1-2 પણ ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય  છે.અરડૂસી કફ  તાવ શ્વાસ અને જૂની શરદી માટે ઉપયોગ કરવામાં આવે છે  .

 જેઠી મધ

 જેઠી મધ ગાળાના સોજા માટે ,ખાંસી માટે, તથા કફ માટે ઘણો  ઉપયોગી છે  .
કોવીડ -19 ના વાયરસ સૌ પ્રથમ શ્વાસ તંત્ર એટલે કે નાક।,ગાલા માં થાય  છે અને ધીરેધીરે ફેલાઈ ને આખા શારીરિક તંત્ર માં નુકશાન કરીને કફ  વધારે છે   . જેઠી મધ ની ખાસિયત છે કે આ કફ  ને સાફ કરી ને રોગ સામે પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે.

તો મિત્રો જ્યાં સુધી  થઇ  શકે તેમ હોઈ તો આયુર્વેદ નો ઉપયોગ કરો  .
આ તમને લાબું આયુષ આપશે, જેમ આપણા પૂર્વજ લાબું જીવતા કેમ કે ત્યારે   એલોપેથી  ના હતું અને લોકો વનસ્પતિ નો ઉપયોગ કરતાં  .

કૃપયા તમારા પરિવાર, મિત્રો અને તમે જેને જાણતાં  હોઈ તેને આ સંદેશ પોંહચાડો
કદાચ કોઈ નું જીવન બચી શકે તમારા હાથે  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...