Friday, 7 August 2020

ગાય તુલસી વ્રત

 ગાય તુલસી વ્રત 


આ વ્રત શ્રવણ માસની અમાસે કરવામાં આવે છે   . આ વ્રત કરનારે સવારે વેહલા ઉઠી નહી -ધોઈને ગાય -તુલસીનું પૂજન કરવું   .ત્યાર બાદ ,ગાય -તુલસીમાતાની કથા સાંભળવી  .ત્યાર પછી એકટાણું કરવું   . આ દિવસે લીલા રંગની વસ્તુ ખાવી નહિ તેમજ લીલા રંગનાં કપડાં પહેરવાં નહિ  . આ વ્રત કુંવારી છોકરીયો પોતાને મનગમતો વર મળી રહે તે માટે કરી શકે છે તથા નિઃસંતાન સ્ત્રીઓ પુત્રપ્રાપ્તિ માટે આ વ્રત કરી શકે છે   .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...