Thursday 20 February 2020

મહાશિવરાત્રી વ્રત

મહાશિવરાત્રી  વ્રત 


મહાશિવરાત્રી  વ્રત  મહા વદ ચૌદસને દિવસે આવે છે  . તે દિવસે ઉપવાસ કરી રાતના ચારે  પહોર શિવપૂજન અને જાગરણ કરવું  .આ વ્રત કરનારે વૈકુંઠમાં વાસ મળે છે  . તેને માતાના ગર્ભ માં આવ વાપણું  રહેતું નથી  .

મહાશિવરાત્રી એટલે મહા વડ ચૌદસનો દિવસ  . આ  દિવસે મધ્યરાત્રિ એ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિઁગ  સ્વરૂપે પ્રાટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રી  કહેવામાં આવે છે . તે દિવસને  મહાશિવરાત્રી કહેવામાં આવે છે  .તે દિવસ શંકર ભગવાન નો જન્મદિવસ ગણાય છે  .

આ દિવસે લોકો ઉપવાસ કરે છે ને ફલહારમાં બટાટા અને શક્કરિયા ખાઈ છે  .કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભંગ પણ ચાખે છે  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...