સંતોષીમા નું વ્રત
આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે। શુક્રવારે સવારે નાહી-ધોઈ વાર્તા સાંભળવી .વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ અને ચણા રાખવા .એક પાટલો લઈ વચ્ચે જળ ભરેલા કળશનું સ્થાપના કરો .તેના પર વાટકામાં ગોળ અને ચણા મુકવા .વાર્તા પુરી થયે હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાયને ખવડાવી દેવા .જયારે કળશ ઉપર મુકેલા ગોળ-ચણા પ્રસાદમાં વહેંચવા . તે દિવસે એકટાણું કરવું .તે દિવસે ખાતું ખાવું નહિ .
No comments:
Post a Comment