Tuesday, 29 September 2020

પુરૃષોત્તમ માસ વ્રત કથા

પુરૃષોત્તમ માસ વ્રત કથા  



અધિક માસ ને પુરૃષોત્તમ માસ કહે છે   આ પુરૃષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે   ત્યારે ઘડા ની સ્થાપના કરવામાં આવે છે   . આ સ્થાપના પાસે ઘી નો અખંડ દીવો  બાળવો   . સવારે વેહલા ઊઠી ને નાદિએ સ્નાન કરવા જવું  .પછી ઘેર આવીને ઘડાનું પૂજન કરવું  . આ દીવાના દર્શન કરી પીપળા અને તુલસીનું પૂજન કરવું  .આખો મહિનો એકટાણું ભોજન કરવું   .રાત્રે ભોંયપથારી કરી સૂવું  . આખો મહિનો બ્રહ્મચર્ય નું પાલન કરવું અને સાચું બોલવું મહિનો પૂરો થઇ ત્યારે બ્રાહ્મણને જમાડી એક જોડી કપડાં તથા યથાશક્તિ દાન આપવું  .આ વ્રત કથા આખો માસ વાંચવી કે સાંભળવી  .

Wednesday, 23 September 2020

આસો માસ ના વ્રતો અને તહેવારો


આસો માસ ના વ્રતો અને તહેવારો 
 


કુમારિકા પૂજન 

અશોક વ્રત 

રાવણ ત્રીજ

 સિંદૂર ત્રીજ 

રાતઃચોથ 

પંચરાત્રિ વ્રત 

મહાઅષ્ટમી 

ભદ્રકાળી વ્રત 

દશેરા 

જીવિતપુત્રિકા વ્રત 

શરદપૂનમ 

કોજાગર વ્રત  

ધનતેરશ 

કાળી ચૌદસ 

દિવાળી 


Monday, 21 September 2020

સિદ્ધ ગણેશ વ્રત

સિદ્ધ ગણેશ વ્રત (વ્રત કથા અને સંપૂર્ણ વિધિ)



 આ વ્રત ગમે તે મંગળવાર થી કરી શકાય છે. આ વ્રત કરનારે ગણપતિજીના પ્રતીક રૂપે ત્રણ સોપારી લઇ તેનું પૂજન કરવું  . તે ત્રણેય સોપારી ભાદરવા સુદ ગણેશ ચતુર્દશી ના દિવસ નદી , તળાવ કે કુવામાં લાલ વસ્ત્ર સહીત પધરાવી દેવી  . ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે પૂજા કરવી   .આ પૂજનથી ધનવૃદ્ધિ  ઝડપથી થઇ છે.

Sunday, 30 August 2020

સાંઈબાબા અને જલારામબાપાનું નું વ્રત

 અન્ય સંક્ષિપ્ત વ્રતો -તહેવારો 

સાંઈબાબા અને જલારામબાપાનું  નું વ્રત



Thursday, 27 August 2020

ભાદરવા માસ ના વ્રતો અને તહેવારો

ભાદરવા  માસ ના વ્રતો અને તહેવારો 



રામાપીર નું વ્રત 

હરિતાલિકા વ્રત 

લલિતા વ્રત 

ફળ સપ્તમી 

મુકતા -ભરણ  વ્રત 

રાધા અષ્ઠમી 

અદુઃખ નોમ 

કદળી વ્રત 

હળ છષ્ઠિ  વ્રત 

Friday, 7 August 2020

ગાય તુલસી વ્રત

 ગાય તુલસી વ્રત 


આ વ્રત શ્રવણ માસની અમાસે કરવામાં આવે છે   . આ વ્રત કરનારે સવારે વેહલા ઉઠી નહી -ધોઈને ગાય -તુલસીનું પૂજન કરવું   .ત્યાર બાદ ,ગાય -તુલસીમાતાની કથા સાંભળવી  .ત્યાર પછી એકટાણું કરવું   . આ દિવસે લીલા રંગની વસ્તુ ખાવી નહિ તેમજ લીલા રંગનાં કપડાં પહેરવાં નહિ  . આ વ્રત કુંવારી છોકરીયો પોતાને મનગમતો વર મળી રહે તે માટે કરી શકે છે તથા નિઃસંતાન સ્ત્રીઓ પુત્રપ્રાપ્તિ માટે આ વ્રત કરી શકે છે   .

Saturday, 25 July 2020

અનેરી ખુશીઓ સાથે આવી રહેલા તહેવાર (2020 અંગ્રેજી વર્ષ ) (સાં 2076 ગૂજરાતી વર્ષ )

અનેરી ખુશીઓ સાથે આવી રહેલા તહેવાર (2020 અંગ્રેજી વર્ષ ) (સાં 2076 ગૂજરાતી વર્ષ )


👉🏻23 / 6    *રથ યાત્રા*
👉🏻1/ 7   *ગૌરી વ્રત*
👉🏻3/7 *જયા પાર્વતી વ્રત*
👉🏻3/8   *રક્ષા બંધન*
👉🏻8/ 8    *નાગ પાંચમ*
👉🏻09 / 8  *રાંધણ છઠ્ઠ*
👉🏻10/8 *શીતળા સાતમ*   ( બપોર પછી સાતમ બેસે એટલે બે દિવસ સાતમ રહેશે)
👉🏻12/ 8    *જન્માષ્ટમી*
👉🏻21 /8     *કેવડા ત્રીજ*
👉🏻22 /8   *ગણેશ ચતુર્થી*
👉🏻23 /8     *સામાં પાંચમ*
👉🏻17 /10    *નવરાત્રી*
👉🏻26 /10     *દશેરા*
👉🏻31 /10    *શરદ પૂનમ*
👉🏻11/ 11  *વાઘ બારસ*
👉🏻12/11   *ધન તેરસ*
👉🏻12/ 11 *કાળી ચૌદસ*
👉🏻13 /11 *દિવાળી*
👉🏻15 /11     *નૂતન વર્ષ*
👉🏻15 /11   *ભાઈ બીજ*
👉🏻18 /11   *લાભ પાંચમ*
👉🏻28/11  *દેવ દિવાળી*

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...