Thursday, 13 June 2019

Suryanarayan Stuti

Suryanarayan Stuti


te svita prbhrma prbhunu, nitya nirantr dhyan dhru
brg vrenythi vyapt vibhu vishvesh pde hu prnam karu
prero ravi mti sdgati aape, a vachno mukhthi ucharu te
srvagn srvaatr gati,shaktisvrne hu sada smru
srv krmna sakshi gani,hu nidh krmthi nitya daru
mn vani kaya thaki karyne ,anande aaj hu nmn kru
ati din alpgn ashkt,ksn pratiksn apradh karu
prm krupathi kshma krsho,to nvshidhu sada tru.

સૂર્યનારાયણ ની સ્તુતિ




સૂર્યનારાયણ ની સ્તુતિ 

તે સવિતા પરબ્રહ્મ  પ્રભુ નું ,નિત્ય નિરંતર ધ્યાન ધારું 
બર્ગ વરેણ્યથી વ્યાપ્ત વિભુ ,વિશ્વેશ પદે હું પ્રાણમ કરું 
પ્રેરો રવિ મતિ સદ્દગતિ આપે,એ વચનો મુખ થી ઉચારું તે 
સર્વજ્ઞ સર્વાતર ગતિ,શક્તિશ્વરને હું સદા સમરું 
સર્વ કર્મના સાક્ષી ગણી,હું નિધ કર્મ થી નિત્ય ડરું 
મન વાણી કાયા થાકી કાર્યને,આનંદે આજ હું નમન કરું 
અતિ દીન અલ્પજ્ઞ અશક્ત ,ક્ષણ પ્રતિક્ષણ અપરાધ કરું 
પરમ કૃપાથી ક્ષમા કરશો,તો નવસિંધુ સદા તરું 

Tuesday, 11 June 2019

Shree Narasimha Bhagvan Arti with Translation

Shree  Narasimha Bhagavan Arti with Translation 

namas te narasimhaya
prahladahlada-dayine
hiranyakasipor vakshahsila-
tanka-nakhalaye

I offer my obeisances to Lord Narasimha who gives joy to Prahlada Maharaja and whose nails are like chisels
on the stonelike chest of the demon Hiranyakasipu.

ito nrisimhah parato nrisimho
yato yato yami tato nrisimhah
bahir nrisimho hridaye nrisimho
nrisimham adim saranam prapadye

Lord Nrisimha is here and also there. Wherever I go Lord Nrisimha is there. He is in the heart and is outside
as well. I surrender to Lord Nrisimha, the origin of all things and the supreme refuge.
Prayer to Lord Nrisimha
by Jayadeva Gosvami

tava kara-kamala-vare nakham adbhuta-sringam
dalita-hiranyakasipu-tanu-bhringam
kesava dhrita-narahari-rupa jaya jagadisa hare

O Kesava! O Lord of the universe! O Lord Hari, who have assumed the form of half-man, half-lion! All glories
to You! Just as one can easily crush a wasp between one’s fingernails, so in the same way the body of the
wasplike demon Hiranyakasipu has been ripped apart by the wonderful pointed nails on Your beautiful
lotus hands.

Thursday, 6 June 2019

Aarti Shree Ma Khodiyar ni

Aarti Shree Ma Khodiyar ni



zine zine chokhaliye ne motide vadhaviya re,
utraro aarti khodiyar gher avya re,..(1)
anand mare aganiye me divda pragtaviya re,
manek mana thame tham dungariya dipavya re ...(2)
arasur ne amba aeva pavama pankavya re,
bhachar ma birdali aeva shankhal pursohaya re,(3)
rumjum rumjum radal madi honse ramva aveya re,
shivjine sahay kari yvnnete mariya re,(4)
navghan keri va re chadta bhale besi avya re,
mahisasurne marva ma chamunda chamkaya re,(5)
asth bhuja aayudhari shih pr sindhavya re
vikram keri vhathi ma hrshida kahvaya re,(6)
jagdushane sad suni ne gabbar chodi avya re,
utraro aarti khodiyar gher avya re,..(7)

માં ખોડિયાર ની આરતી


માં ખોડિયાર ની આરતી 


ઝીણે ઝીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યાં રે ,
ઉતારો આરતી ખોડિયાર ઘેર આવ્યાં રહે।  .   (1)
આનંદ મારે આંગણીયે મેં દીવડા પ્રગટાવ્યા રે ,
માણક માનાં ઠામે ઠામ ડુંગરીયા  દિપાવ્યા રે (2)
આરાસુરની અંબા એવાં પાવમાં પંકયાં રે ,
બહુચર મા બિરદાળી એવાં શંખલપુર સોહાયાં રે (3)
રુમઝુમ રુમઝુમ રાંદલ માડી હોંશે રમવા આવ્યાં રે 
શિવજી ને સહાય કરી યવનને તે મારિયા રે (4)
નવઘણ કેરી વા 'રે ચડતાં ભલે બેસી આવ્યા રે ,
મહિષાસુરને મારવા માં ચામુંડા ચમક્યાં રે (5)
અષ્ટભુજા આયુધધારી  સિંહ પર સિધાવ્યાં રે ,
વિક્રમ કેરા વ્હાલથી મા હર્ષિદા કહેવાયાં રે (6)
જગડુશાનો સાદ સુણીને ગબ્બર છોડી અવાયાં રે ,
ઉતારો આરતી ખોડિયાર ઘેર આવ્યાં રહે।  .   (7)




Sunday, 2 June 2019

આશાપુરા મની સ્તુતિ

                                   આશાપુરા મની  સ્તુતિ 



એક છીએ શરણે તમારી આશાપુરી કરો રક્ષા અમારી ,
એક જ તમારો સહારો ,અમને  ખોટી સર્લ  માયા 
તમારી ભક્તિ પ્રેમ થી  કરીએ ,એવી માગીએ છાયા તમારી 
મૂઢ મતિ અમે કંઈ નવ જાણીએ ,સેવા સ્મરણ તમારી 
અતિ દિન અમે બાળક તારાં આવ્યા શરણે તમારા 
આધાર તુજ પાસ માડી સંસાર અસાર દુઃખહારી 
એ દુઃખ મટાડી સુખ દેજો , માડી બળ તમારો જાણી 

Stuti Shree Ashapura ma

                                 Stuti Shree Ashapura Ma




Ek chiye sharne tmari, Ashapuri karo raksha amari,
Ek j. Tmaro saharo, amne khoti srl maya;
Tamari bhakti premthi karia, avi magia chaya tamari
Mudh mti ame kai nav jania , seva smrn tamari;
Ati din ame balk tara avya sharana  tamara
Adhar amoro tuj pas madi, snsar asar dukhhari;
A dukh matdi sukh dejo, madi bal tmaro jani

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...