વૈભવ લક્ષ્મી વ્રત કથા -1
આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે . શુક્રવારે નાહી -ધોપઈ 'જય માં લક્ષ્મી'ના જાપવા . સાંજે દીવાબત્તી કરી, હાથ- પગ ધોઈ , પાટલો ઢાળી પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું .પાતળા ઉપર લાલ કપડાનો ટુકડો પથારી તેના પર ચોખાની ઢગલી કરવી.તે ઢગલી પર ત્રામ્બા નો લોટો મુકવો. લોટ ઉપર એક વાટકી માં સોનાનો કે ચાંદીનો દાગીનો કે રોકડો રૂપિયો મુકવો. વ્રત કરનારે શ્રી યંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો.
No comments:
Post a Comment