Friday, 24 January 2020

મેલડીમાનું વ્રત

મેલડીમાનું વ્રત 


આ વ્રત કારતક ને ભાદરવ સિવાય કોઈપણ મહિના ના મંગળવારથી શરુ કરી શકાય છે  .આ  વ્રત 11 મંગળવાર નું છે  .12માં મંગળવારે વ્રત નું ઉજવણું કરવું  .આ રીતે ત્રણ વખત વ્રત કરી આજીવન વ્રત કરી શકાય,મંગળવારે સવારે બેજોડ કે પાટલા  ઉપર લાલ વસ્ત્ર પાથરી માની છબી કે ત્રિશૂળની સ્થાપના કરી પાંચ લાલ રંગનાં ફૂલ મૂકવાં ,ઘીનો કરી જેટલામો મંગળવાર હોઈ એટલી અગરબત્તી કરવી  .મને ચાંદલો કરવો  .વાર્તા વાંચવી  .

Wednesday, 22 January 2020

આશાપુરામાંનું વ્રત

આશાપુરામાંનું વ્રત 


આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે.વ્રત ના દિવસે સવારે વેહલા ઉઠી , નહિ-ધોઈ બાજોટ કે પાટલા ઉપર આશાપુરા માની  છબી મૂકી,ઘીનો દીવો કરવો,પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મુકવો। પછી માતાની સામે તેમનું ધ્યાન ધરવું  . તે દિવસે સાત્વિક ફળાહાર લેવો  .આ વ્રત નવ મંગળવાર સુધી કરવામાં આવે છે    .  આ વ્રત થી સંતાન પ્રાપ્તિ,રોગમુક્તિ,આપત્તિ- નિવારણ ,મનપસંદ પાત્ર સાથે લગ્ન ,નોકરી મળવી ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણા શુભ ફળ આપે છે   .

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...