અંગાડીયોમાં છુપાયેલા છે ઘણી બીમારીઓ ના ઈલાજ
Physical strength can never permanently withstand the impact of spiritual force. – Franklin D. Roosevelt Arti, stuti and Gujarati stories. The aim of this blog is to provide the stories to the children, who are born and bought up in different countries other than India and can't read Gujarati and for those people who are away from their native place and not able to find stories and arti during their fasting.
Wednesday, 30 June 2021
બૂટભવાનીમાનું વ્રત
બૂટભવાનીમાનું વ્રત
આ વ્રત 11 બુધવારનું હોય છે .કોઈપણ ઉત્તમ માસના પ્રથમ બુધવારથી આ વ્રત શરૂ કરવું .કારતક અને ભાદરવા માસમાં આ વ્રત શરુ ના કરવું .
બુધવારે સૂર્યાસ્ત થઈ ગયા પછી એક બાજોટ કે પાટલા પર લાલ વસ્ત્ર પથારી, તેના પર માં બૂટભવાનીની છબીની સ્થાપના કરી ,તેમને લાલ કે લીલા રંગ ની નાની ચૂંદડી ઓઢાડવી.પછી ચાંદલો કરી અક્ષતથી વધાવવા .છબી ની જમણી બાજુએ ઘીનો દીવો પ્રગટાવવો .ડાબી બાજુએ ત્રણ અગરબત્તી પ્રગટાવવી .ત્રણ કરતા વધુ કે ઓછી અગરબત્તી ન કરવી .છબી પાસે લાલ રંગનું એક ફૂલ મૂકવું .ફૂલ પણ એકજ મૂકવું .ત્યાર પછી નવ વાર માં બુટભવાની નો 'ૐ બુટભવાની માતંભ્યો નમઃ ' મંત્ર બોલી પ્રણામ કરવા .નવ વાર આ મંત્ર બોલવો.
મહા લક્ષ્મી વ્રત કથા આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...
-
એવરત - જીવરત વ્રત કથા નવી પરણેલી વહુ પરણ્યા પછી અષાઢ વદ તેરશથી આ વ્રત લે છે અને અમાસ ને દિવસે પૂરું કરે છે . એ દિવસે સવારે વહેલા ઉઠ...
-
કારતક માસ ના વ્રત અને તહેવારો (ગોવર્ધન ઉત્સવ ,દેવદિવાળી.....તારા ભોજન) કારતક માસ 1) અન્નકૂટ (બેસતું વર્ષ) 2)જ્યાં પાંચમી 3)...
-
અનેરી ખુશીઓ સાથે આવી રહેલા તહેવાર (2019 અંગ્રેજી વર્ષ ) (સાં 2075 ગૂજરાતી વર્ષ ) 👉🏻4 / 7 *રથ યાત્રા* 👉🏻12/ 7 *ગૌરી વ્રત* 👉🏻...